સાઉથ ઇન્ડસ્ટ્રીઝ સુપર સ્ટાર મહેશ બાબુ ના પિતા સુપર સ્ટાર ક્રિષ્નાબાબુ ની તબિયત બગડતા મહેશ બાબુ મધ્યરાત્રી એ તેમને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા જ્યાં તેમને એડમીટ કર્યા હતા અને ડોક્ટરે જણાવ્યું હતું કે તેઓ ત્રણ દિવસ સુધી તેમને ઓબઝર્વ કરશે પ્રાપ્ત માહિતી અનુસાર મહેશ બાબુ ના પિતા.
ક્રિષ્ના ને માઈલ્ડ હ્રદય રોગનો હુ મલો આવ્યો હતો ડોક્ટરોએ તેમનો ઈલાજ શરૂ કરી દીધો છે તેમની સ્થિતિ વિશે હજુ વધારે માહિતી મળી નથી મહેશ બાબુ ના પિતા છેલ્લા ઘણા દિવસોથી ડિપ્રેશનમાં હતા સપ્ટેમ્બર મહિનામાં જ તેમની પત્ની ઇન્દિરા દેવીનું નિધન થયું હતું તે ચિંતામાં ક્રિષ્ના.
પણ બીમાર રહેવા લાગ્યા હતા આ વર્ષ મહેશ બાબુ માટે ખૂબ જ મનહુસ સાબિત થયું કારણ કે આ વર્ષની શરૂઆતમાં જ મહેશ બાબુ એ પોતાના મોટાભાઈ રમેશ બાબુને ખોઈ દીધા ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં તેમની માતા ઇન્દિરા દેવી નું નિધન થયું અને હવે તેમના પિતા પણ ગંભીર.
હાલતમાં જિંદગી અને મો!તની જંગ લડી રહ્યા છે મહેશ બાબુ હાલ પોતાના પિતા સાથે હોસ્પિટલમાં છે તેમની સાથે તેમની પત્ની બોલીવુડ અભિનેત્રી નર્મદા પણ હોસ્પિટલમાં જ છે મહેશ બાબુ હાલ પોતાના પિતાના સાજા થવાની પ્રાથના કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટ કરવા વિનંતી.