Cli

સાઉથ અભિનેત્રી નયન તારા અને વિગ્નેશ હંમેશા માટે એકબીજના થઈ ગયા જુવો કપલની રોમાન્ટિક કેમેટ્રી…

Bollywood/Entertainment Breaking

લાંબા સમયથી જોવાઈ રહેલ ફેન્સની રાહ આખરે પુરી થઈ ગઈ છે ફાઇનલી નયન તારા અને વિગ્નેશ ગઈ કાલે 9 જૂનના લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે લગ્નમાં મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી જેમાં રંજનીકાંત થલપતિ વિજય બૉલીવુડ એક્ટર બોની કપૂર અને થલપતિ વિજય પણ સામેલ છે.

બંનેના લગ્નની તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહી છે અહીં એક સામે આવેલ તસ્વીરમાં નયન તારા લાલ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે જેમાં તેઓ ખુબજ સુંદર જોવા મળી રહી છે તેણે જવેલરી પણ સુંદર પહેરી છે જયારે બીજી બાજુ વિગ્નેશનું સાઉથ ઇન્ડિયન લુક જોવા મળી રહ્યું છે.

જેમાં તેઓ ખુબજ સ્માર્ટ લાગી રહ્યા છે બંનેના લગ્નની ખુશી ચહેરા પર સાફ જોવા મળી રહી છે અને આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહી છે રિપોર્ટ મુજબ બંનેના લગ્ન તમિલનાડુના મહાબલીપુરમમાં એક રિસોર્ટમાં કરવાં આવ્યા છે જેમાં બંનેના પરિવારજનો અને મિત્રો પણ સામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *