પોતાના છૂટાછેડાનાંને લઈને ચર્ચામા રહેનાર સામંથા રૂથ પ્રભુ અત્યારે પોતાના હોટ ફોટોને લઈને ચર્ચામાં છે સામંથા હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે હંમેશા પોતાની અવાર નવાર ફોટો શેર કરતી રહે છે એવામાં એકવાર ફરીથી સામંથાએ ફોટો શેર કરી રહી છે જેને લઈને અત્યારે તેઓ ચર્ચામા છે.
હાલમાં સામંથા ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ્સ 2022 માં હાજરી આપવા માટે મુંબઈમાં હતી જ્યાં એક્ટરે બોલ્ડ કપડાં પહેરીને આવેલ જોવા મળી હતી કપડાં એટલા બોલ્ડ હતા કે તેને જોઈને ફેન્સ પણ એક્ટરને ટ્રોલ કરવા લાગ્યા હતા અહી કેટલાક ફેન્સે સામંથાની ફોટો પસંદ કરી હતી તો કેટલાકે ટ્રોલ કરી દીધી હતી.
સામંથાના આ લુકની ચર્ચા પુરા દિવસ થઈ હતી નાગા ચૈતન્યથી છૂટાછેડા બાદ સામંથા આમ પણ ટ્રોલરના નિશાને હતી એવામાં એકવાર ફરીથી સામંથા પોતાના કપડાને લઈને ટ્રોલ થઈ રહી છે જેના ફોટોના બે લાખ જેવી લાઈક મળી ચુકી છે મિત્રો તમને કેવી લાગી સામંથાની આ ફોટો અમને કોમેંટમાં જણાવી શકો છો.