Cli
પેન્ટ પહેર્યા વગર સાઉથ એક્ટર રશ્મિકા મંદાના રસ્તા પર ઉતરી આવી, આવી હાલતમાં જોઈ લોકોએ કરી ખૂબ ટ્રોલ...

પેન્ટ પહેર્યા વગર સાઉથ એક્ટર રશ્મિકા મંદાના રસ્તા પર ઉતરી આવી, આવી હાલતમાં જોઈ લોકોએ કરી ખૂબ ટ્રોલ…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઇન્ડિયન અભિનેત્રી ફિલ્મ પુષ્પા થી લોકોમાં ગજબની લોકચાહના મેળવનાર રશ્મિકા મંદાના પોતાની આવનારી ફિલ્મ પુષ્પા ધ રુલ ને લીધે ખૂબ ચર્ચામાં આવી છે ત્યારે હાલમાં તે પોતાની આવનારી બોલીવુડ ડેબ્યુ ફિલ્મ ગુડ બાય અમિતાભ બચ્ચન સાથે વિવિધ જગ્યાએ પ્રમોશન કરતી જોવા મળે છે.

આ દરમિયાન તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં તેને સર્ટ જેવો શેપ ધરાવતો સોર્ટ ડ્રેશ પહેરેલો હતો જેમાં તેને જોઈ લોકો બોલી ઉઠ્યા કે આપતો પેન્ટ પણ નથી પહેર્યું રશ્મિકા મંદાના એ દરમિયાન ચેક્સ ટાઈટ શર્ટ અને ચેક્સ સોર્ટ બ્લેઝર પહેરેલી દેખાઈ હતી તેનું આ પીકં અને વાઈટ આઉટફીટ.

લોકોને ખુબ પસંદ આવ્યું હતું તો ઘણા યુઝરો એની મજાક પણ બનાવી ટ્રોલ કરી રહ્યા કે રશ્મિકા બોલ્ડ બનતી જાય છે એને પોતાનુ ગુડબાય સેટ પર નું એક વિડીઓ પણ પોસ્ટ કર્યો હતો જેમાં એને ઓવરલુક બોલ્ડ આઉટફીટ પહેરેલું હતું જેને જોતા ચાહકો ચોંકી ગયા હતા રશ્મિકા મંદાના ને.

ફરી આ પેન્ટ વગરની સ્ટાઈલમા જોતા યુઝરો ખુબ ટ્રોલ કરી રહ્યા હતા રશ્મિકા મંદાના પોતાની અનોખી સ્ટાઈલમાં જોવા મળેછે તે ગુડબાય ના પ્રમોશન માટે ગુજરાત ના અમદાવાદ મા પણ જોવા મળી હતી અને ભાતીગળ પોષાકમાં તે ગરબા ના તાલે ઝુમી પણ હતી રશ્મિકા મંદાના.

તાજેતરમાં ઘણી બધી ફિલ્મો સાથે કામ કરી રહી છે પણ દર્શકો રશ્મિકાને પુષ્પા ધ રુલ માં અલ્લુ અર્જુન સાથે જોવા બેતાબ છે વાચંક મિત્રો આપનો રશ્મિકા મંદાના વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *