Cli

સાઉથ એક્ટર નેહા મલિકે દરિયામાં લગાવી આ!ગ તસ્વીર જોઈએ ઘાયલ થયા ફેન…

Bollywood/Entertainment Breaking

સાઉથની સ્ટાર નેહા મલિક ઘણીવાર પોતાની અદાઓની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે નેહા મલિક અત્યારના દિવસોમાં પોતાની એકથી એક હોટ તસ્વીર શેર કરતી રહે છે જેના દ્વારા તેઓ લોકોની મનપસંદ વધુ મનપસંદ બની રહી છે તમને જણાવી દઈએ નેહા અત્યારે માલદીવમાં વેકેશન માણી રહી છે.

માલદીવમાં વેકેશન માણતી નેહા રોજ પોતાની તસ્વીર શેર કરતી રહે છે જેને લોકો ખુબજ પસંદ કરતી રહે છે અહીં તેની પોસ્ટને લોકો પસંદ કરી રહી છે અને કોમેંટ પર સારી આવી રહી છે વાઇરલ થઈ રહેલી તસ્વીરમાં નેહાએ એકથી એક હોટ પોઝ આપી છે જેને તમે અહીં ફોટોમાં જોઈ શકો છો.

નેહા મલિકના આ ડ્રેસને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે ફોટોમાં નેહાએ માથે ટોપી લગાવી રાખી છે નેહા અત્યારે માલદીમાં રહીને પોતાની હોટ તસ્વીર શેર કરી રહી છે અહીં ફોટો જોઈ ફેન ખુબજ પસંદ કરી રહ્યા છે મિત્રો તમને કેવી લાગી નેહાની આ ફોટો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *