Cli

બેબી બંમ્પ સાથેની તસ્વીર શેર કરતા યુઝરોએ ન કહેવાનું કહેતા સાઉથ એક્ટર કાજલ અગ્રવાલ રોષે ભરાઈ…

Bollywood/Entertainment

કાજલ અગ્રવાલ એમના પ્રથમ બાળકને જન્મ આપવાની છે હાલમાં કાજલ અગ્રવાલ પતિ ગૌતમ ગૌતમ કેતચલુ સાથે રજાઓ માણવા દુબઈ ગયેલ છે એવામાં અહીંની કેટલીક તસ્વીર કાજલે સોસીયલ મીડિયામાં શેર કરી હતી ત્યારબાદ કાજલને યુઝરોએ ન કરવાની કોમેંટો કરીને ટ્રોલ કરી હતી કાજલને પ્રેગ્નન્સીને લઈને ટ્રોલ કરવામાં આવી.

ખુદના વિષે ગંદી કોમેંટો જોઈને કાજલ અગ્રવાલ રોષે ભરાઈ હતી અને ટ્રોલરોને વળતો જવાબ આપ્યો છે વળતો જવાબ આપતા કાજલે લખ્યું હું મારી જિંદગીમાં અત્યારે સારું મહેસુસ કરી રહી છું મારુ શરીર મારુ ઘર અને સૌથી જરૂરી મારુ કામ તમે લોકોએ મારા શરીરના બદલાવને લઈને જે કોમેંટ કરો છો.

તેનાથી મને કંઈ ફરક નથી પડતો શાંત રહેતા શીખો જો તમારા માટે એ મુશ્કેલ હોય તો પોતાની જિંદગી જીવતા શીખો અને બીજાને પણ જીવવા દો બાળકને જન્મ આપ્યા બાદ શરીરમાં બદલાવ થાય છે અને થઈ શકે પહેલા જેવા પણ ન દખાઈ શકીએ જેવા પ્રેગન્સી પહેલા લગતા હતા તોશું થયું આ બદલાવ કુદરતી છે.

આપણે જયારે ગર્ભવતી હોઈએ ત્યારે શરીરમાં ઘણા બદલાવ થાયછે આ જિંદગીનો સૌથી સારો સમય છે તમને બધાને મારો પ્રેમ મોકલી રહી છું એવામાં સાઉથની અભિનેત્રી સામંથા પણ કાજલના સમર્થનમાં આવી હતી જેમાં સામંથાએ કોમેંટ કરતા કહ્યું હતુંકે તમે સુંદર છો અને રહેશો કાજલે કંઈક આ રીતે ટ્રોલરને વળતો જવાબ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *