Cli

સોનુ સુદને પંજાબ આઇકોન માંથી હટાવાયા જેને લઈને સોનુ શુદે શું કહ્યું જાણો…

Bollywood/Entertainment Breaking

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં હવે કેટલોક રહી ગયો છે ચૂંટણી પહેલા ભારતીય ઈલેક્શન કમિશને બૉલીવુડ એક્ટર સોનુ સુદને પંજાવ રાજ્યના આઇકનની સિલ્કશનથી હટાવી દીધા છે સોનુ સુદને ભારતીય ઈલેક્શન કમિશને એક વર્ષ પહેલા આઇકન બનાવામાં આવ્યા હતા સોનુ સુદને આ પદમાંથી હટવાની જાણકારી.

પંજાબના ચીફ ઈલેક્શન ઓફિસર એકે ખરુંડાએ ઓફિસિયલ અકાઉંટમાં પોસ્ટ કરતા કહ્યું કે ઈલેક્શન કમિશને 4 જાન્યુઆરીએ સોનુ સુદને પંજાબ આઇકનની પોસ્ટ રદ કરવામાં આવી છે તેનું મહત્વનું કારણ એવું બતાવાઈ રહ્યું છેકે એક્ટર સોનુ સુદે છેલ્લ્લા વર્ષને નવેમ્બરમાં કહ્યું હતું કે એમની બહેન રાજકારણમાં જોડાઈ રહી છે.

તેના શિવાય હાલમાં સોનુ સુદની આમ આદમી પાર્ટીમાં મિટિંગ બાદ રાજકારણમાં આવવાના આભાસ લગાવાઈ રહ્યા છે એક ઇન્ટરવ્યૂમાં સોનુ સુદે જણાવ્યું કે એમને બે પાર્ટીઓ તરફથી રાજ્ય સભાની સીટ ઓફર કરવામાં આવી હતી પરંતુ એમણે તેને નકારી દીધી જેમકે તમે જાણો છો કો!રોના સમયે લો!કડાઉનમાં એમણે લોકોની બહુ મદદ કરી હતી.

તેના બાદ તેઓ નેશનલ મીડિયામાં છવાઈ ગયા હતા લોકો એમને મસીહા માનવ લાગ્યા હતા પરંતુ હવે સોનુ સુદને પંજાબ આઇકનથી હટાવી દીધા છે તેના કારણે એમના ફેન બહુ નારાજ છે સોનુ સૂદનું કહેવું છે મારા માટે મારા ગરિબ લોકોનો પ્રેમ જ મહત્વનો છે મિત્રો તમારે શું કહેવું છે સોનુ સુદ પર કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *