બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર એ પહેલીવાર પોતાના દીકરાનો ચહેરો દેખાડ્યો છે સોનમ કપૂરે પહેલીવાર પોતાના સુંદર દીકરાની તસવીર શેર કરી છે આ વર્ષે 20 ઓક્ટોબરના રોજ મુંબઈમાં પોતાના દીકરા વાયુને જન્મ આપ્યો હતો પોતાની પ્રેગનેન્સી દરમિયાન સોનમ કપૂર ખૂબ જ ચર્ચાઓમાં રહી હતી.
ડિલિવરી બાદ સોનમ કપૂરે કેટલીક તસ્વીરો પોતાના દીકરા સાથે શેર કરી હતી પરંતુ તેમાં દીકરો વાયુનો ચહેરો દેખાતો ન હતો પરંતુ જન્મ ના ત્રણ મહિના થઈ જતા સોનમ કપૂરે પોતાના દીકરાનો વિડીયો એક શેર કર્યો છે જેમાં તેના દીકરા વાયુની ઝલક દેખાઈ રહી છે સોનમ કપૂર નો આ વિડીયો લડંન નો છે.
જેમાં તે પોતાના પતિ આનંદ આહુજા સાથે દીકરા વાયુને લઈને એક કારમાં ટ્રાવેલ કરી રહી છે જે દરમિયાન તેને પોતાના સુંદર દીકરા વાયુનો ચહેરો પોતાના ફેન્સ ને દેખાડ્યો છે જેમાં સોનમ કપૂર પોતાના પરિવાર સાથે હળવાશની પળોને મળી રહી છે આ વીડિયોની સાથે એક તસવીર.
પણ સોનમ કપૂર શેર કરી છે તેમાં વાયુ તસવીર દેખાય છે આ તસવીર પર ફેન્સ ખૂબ જ પ્રેમ લુટાવી રહ્યા છે સોનમના લગ્ન સાલ 2018માં થયા હતા લગ્નના ચાર વર્ષ બાદ તે ને માં બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું એ વચ્ચે તેના દીકરાની આ તસવીર જોઈને ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.