બૉલીવુડ એક્ટર સોનમ કપૂર ગુરુવારે મોડી રાત્રે ડિનર કરવા રેસ્ટોરેન્ટ પહોંચી હતી આ દરમિયાન એક્ટર સોનમ કપૂર પીળા કલરના ડ્રેસમાં બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી હતી એક્ટરની ફોટો ઇન્ટરનેટમાં ઝડપથી વાયરલ થઈ રહી છે સોનમ કપૂર પીળા કલરના ડ્રેસમાં મીડિયા સામે બેબી બંમ્પ સાથે પોઝ આપ્યા હતા.
સોનમ કપૂર અત્યારે પ્રેગન્સી ને એન્જોય કરી રહી છે તેના ચહેરાનો ગ્લો સાફ જોવા મળી રહ્યો છે અનિલ કપૂર અને સુનિતા કપૂર પોતાની પુત્રી સોનમની ગોદ ભરાઈ ગ્રાન્ડ રીતે કરવાની તૈયારી કરી રહ્યા છે સોનમ કપૂરની ગોદ ભરાઈમાં બોલીવુડના મોટા મોટા સ્ટાર હાજરી આપશે જેઓ સોનમને આશીર્વાદ આપતા નજરે પડશે.
સોનમ કપૂર પણ તેના પહેલા બાળકને જન્મ આપવા માટે તૈયાર છે સોનમ અને એમના પતિ આનંદ આહુજા એમના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે જણાવી દઈએ સોનમ કપૂર અને આનંદ આહુજાએ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા એમના લગ્નમાં બોલીવુડના કેટલાય સ્ટાર હાજર રહ્યા હતા અહીં આ તસ્વીર પરત તમે શું કહેશો.