બૉલીવુડ એક્ટર સોનાક્ષી સિન્હા છેલ્લા કેટલાક દિવસોથી લગાતાર મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે પેહલા તો તેના લગ્નને લઈને ચર્ચાઈ તેના બાદ હવે તેના કથિત બોયફ્રેન્ડને લઈને ચર્ચામાં ચાલી રહી છે તેના શિવાય સોનાક્ષી પોતાની પોસ્ટના કારણે પણ ચર્ચામાં રહે છે હાલમાં સોનાક્ષીએ કેટલીક તસ્વીર શેર કરી છે.
પરંતુ અહીં સામે આવેલ તસ્વીરનાં કારણે સોનાક્ષી ટ્રોલ થઈ રહી છે સોનાક્ષી સિન્હા એ પોતાના ઇન્સ્ટાગ્રામમા કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ પોતાનું પેન્ટિંગ બતાવવાની કોશિશ કરી રહી છે સોનાક્ષી તેની આ તસ્વીરમાં એક પપેન્ટિંગ બતાવી રહી છે પરંતુ લોકોએ અહીં સોનાક્ષીના ટૂંકા કપડાં નોટ કર્યા હતા.
સોનાક્ષીના આ ટૂંકા ડ્રેસમાં બધા પગ ખુલ્લા દેખાઈ રહ્યા છે લોકોનું અહીં કહેવું છેકે સોનાક્ષી એ તેના બાળપણની ડ્રેસ પહેરીને આવી ગઈ છે અહીં તસ્વીર પર યુઝરોએ અલગ અલગ કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે સોનાક્ષીના કામની વાત કરીએ તો તેઓ હાલમાં કકુડાં અને ડબલ એક્સલમાં કામ કરી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.