Cli

આખરે સોનાક્ષી સિન્હાએ ખુલ્લેઆમ પ્રેમનો સ્વીકાર કર્યો આ સલમાનના ખાસ માણસ સાથે નામ જોડાયું…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર સોનાક્ષી સીન્હા ક્યારેક સલમાન ખાન તો ક્યારેલ સગાઈને લઈને ચર્ચામાં રહે છે પરંતુ હવે સોનાક્ષી એ બધાને ચોંકાવતા પોતાના પ્રેમને બધાની સામે સ્વીકારી દીધો છે હકીકતમાં સોનાક્ષી સિન્હાના જન્મદિવસ પર તેમના બોયફ્રેન્ડ ઝાહિર ઇકબાલે સોસીયલ મીડિયામાં કેટલાક એવા વિડિઓ શેર કર્યા.

જ્યાં એમની મસ્તી અને બોન્ડિંગ સાફ જોવા મળી રહ્યું છે તેના સાથે ઝહીર ઇકબાલે જાહેરમાં પોતાના પ્રેમનો સ્વીકાર કરતા સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામમાં સોનાક્ષી સાથે તેની તસ્વીર શેર કરતા કેપશનમાં પણ આઈ લવ યુ પણ લખી દીધું અને તેના જવાબમાં સોનાક્ષી સિન્હા એ પણ આઈ લવ યુ લખી દીધું છે.

ઝહીર ઇકબાલે જે વિડિઓ શેર કર્યો એમાં સોનાક્ષી અને ઝહીરની બોન્ડિંગ સાફ જોવા મળી રહી છે લાંબા સમયથી બંને કપલ એકબીજાનો પ્રેમ છુપાવી રહ્યા હતા આખરે બંનેનો પ્રેમ સામે આવી ગયો છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *