બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહા જેને પોતાની મહેનત અને કાબીલીયત થી ખુબ લોકપ્રિયતા મેળવી છે સોનાક્ષી સિંહા ની એક ઝલક મેળવવા ચાહકો આતુર રહે છે બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા ને બોલીવુડ ફિલ્મોમાં લોન્ચ કરનાર બોલીવુડના ભાઈજાન સલમાન ખાન હતા ફિલ્મ દબંગથી પોતાના.
ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી સોનાક્ષી સિંહા ઘણી બધી હિટ ફિલ્મો આપી આ દિવસોમાં સોનાક્ષી સિંહા પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે ચાર નવેમ્બર 2022 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ડબલ એક્સેલ માં સોનાક્ષી સિંહા હુમા કુરેશી અને ઝહીર ઈકબાલ જેવા કલાકારો સાથે જોવા મળી હતી.
આ ફિલ્મની શૂટિંગ દરમિયાન તે ઝહીર ઈકબાલ ની ખુબ નજીક આવી હતી અને ઝહીર ઈકબાલ સાથેના તેના પ્રેમ સંબંધો સામે આવ્યા હતા શત્રુદન સિન્હા ની દીકરી સોનાક્ષી સિંહાના જન્મદિવસ પર ઝહીર ઈકબાલે પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો અને સોનાક્ષી તેનો સ્વીકાર કર્યો હતો ત્યારબાદ તે ખૂબ ચર્ચાઓમાં જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં સોનાક્ષી.
રેમ્પ વોક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેને ચાહકો ખુબ પસંદ કરી પ્રેમ લુટાવી રહ્યા હતા સોનાક્ષી લાલ રંગની ડીપનેક ક્રોપ મેક્સી માં ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં કાતીલાના અદાઓ થી ફેન્સ ને દિવાના બનાવી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ નેકલેસ માં.
તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ડીપનેક માંથી બહાર આવતા પ્રતિત થતા ચાહકો ને લલચાવી રહ્યા હતા સોનાક્ષી સિંહા દિલકશ અદાઓ થી રેમ્પ વોક કરતી હરણી જેમ ઉછળતી જોવા મળી હતી તેનુ મદમસ્ત યૌવન જોતા ફેન્સ ના દિલ ની ધડકનો તેજ થવા પામી હતી સોનાક્ષી ખુબ જ હોટ અને.
બોલ્ડ લુક મા મહેફીલ લુંટી રહી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી હતી સોનાક્ષી સિંહા આ દિવસોમાં પ્રભુ દેવા નિર્દેશીત ફિલ્મ દબંગ 3 ને લઇ ને ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે આ ફિલ્મ માં એક લાંબા સમય બાદ ફરી સલમાન ખાન સાથે જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.