બૉલીવુડ એક્ટર સોહા અલી ખાન અને કુણાલ ખેમુએ આજે મહાશિવરાત્રીના પતહેવાર પર સોસીયલ મીડિયામાં કેટલીક તસ્વીર અને વિડિઓ શેર કરી છે જેમાં સોહા અલીખાન એમની પતિ કૃણાલ પુત્રી ઇનાયા અને સાથે ફેમિલી મેમ્બરે આ તહેવારની ઉજવણીમાં ભાગ લેતા જોવા મળ્યા જેવા સોહા અલી ખાન.
અને કૃણાલે ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કર્યા ત્યારે ફેન્સે તેમને પસંદ કર્યા હતા પરંતુ અહીં કેટલાક લોકોએ ટ્રોલ પણ કર્યા હતા જણાવી દઈએ સોહા મુસ્લિમ ધર્મમાંથી આવે છે અને કૃણાલ હિન્દૂ ધર્મમાંથી આવે છે બંનેએ 2015માં લગ્ન કર્યા હતા સોહા અને કૃણાલ સોસીયલ મીડિયામાં પોતાની અને ફેમિલીની.
તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતા રહે છે જણાવી દઈએ સોહા અને કૃણાલે ગયા મહિને પોતાની 7મી મેરેજ એનિવર્સરી મનાવી હતી એમની પહેલી પુત્રીનો જન્મ 2017માં થયો હતો જણાવી દઈએ સોહાએ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં રંગ દે બસંતી અને ખોયા ખોયા ચાંદ જેવી હિટ ફિલ્મો આપી છે.
એમની છેલ્લી વેરીસાઈઝ કોન બનેગી શેખાવતીમાં જોવા મળી હતી જયારે કૃણાલની વાત કરીએ તો તેઓ છેલ્લી વાર લૂં!ટની વેબસીરીઝમાં જોવા મળ્યા હતા મિત્રો તમને આ કપલ વિશે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકૉ છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાનું ન ભૂલતા.