Cli
આટલા ટાઈટ કપડા, મોનાલીસા એટલા ફિટ કપડાં પહેરીને આવી કે પહાડ જેવું ફિગર ઉપસી આવ્યું...

આટલા ટાઈટ કપડા, મોનાલીસા એટલા ફિટ કપડાં પહેરીને આવી કે પહાડ જેવું ફિગર ઉપસી આવ્યું…

Breaking Bollywood/Entertainment

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના બંદર અભિનય થકી ખૂબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી મોનાલીસા પોતાની બોલ્ડ નેશ થી આ દિવસોમાં લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 50 થી વધુ ફિલ્મો માં સાથે હિન્દી ફિલ્મોમાં અને ટીવી શો માં શાનદાર.

અભિનય થકી દેશભરમાં લોકચાહના મેળવનાર અભિનેત્રી મોનાલીસા એ બિગબોસ રીયાલીટી શો 10 માં ભાગ લીધો હતો તેને બિગ બોસ પોતાનું સાચું નામ અંતરા બિશ્વાસ જણાવ્યું હતું બિગબોસ રીયાલીટી શો દરમિયાન તેને પ્રેમ થયો અને પોતાના બોયફ્રેન્ડ વિક્રમ સાથે લગ્ન કરી લીધા.

પોતાની હોટ અને બોલ્ડ અદાઓ થી સોશિયલ મીડિયા પર હાઈ લાઈટ રહેતી અભિનેત્રી મોનાલીસા પોતાની બિકીની વેસ્ટન આઉટફીટ ની તસ્વીરો અને ડાન્સ વિડીઓ શેર કરી ચાહકોના દિલ ની ધડકન બની ધબકતી રહે છે પોતાની ફિટનેસ થી ચાહકોની રાતોની.

ઉંઘ હરામ કરતી અભિનેત્રી મોનાલીસા તાજેતરમાં મુંબઈ માં જીઓ આયોજીત ફેસન ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી અભિનેત્રી મોનાલીસા કેશરી રંગનુ બોડીકોર્ન આઉટફીટ પહેરી શાનદાર અંદાજમાં જોવા મળી હતી ડીપનેક સ્ટાઇલીસ આઉટફીટ માં.

તેના છલકાતા રશીલા નિતંબો બહારની તરફ આવવા વલખાં મારતાં જોવા મળ્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર અને તેની દિલકશ અદાઓ જોતા ચાહકો મદહોશ થયા હતા લાઈટ મેકઅપ સાથે પોલી હેર સ્ટાઇલ અને તેની લહેરાતી લટો જાણે ચાહકો ના દિલમા પ્રેમની.

આશા નું કિરણ પેટાવી રહ્યું હતું પોતાની માસુમ અદાઓ સાથે માદક અંદાજમા તેને ચાહકો ને ફ્લાઈગ કીસ કરીને પોતાના રુપે નિતરતા યૌવનને ફોન્ટ કરીને ફેન્સ ને ઘાયલ કર્યા હતા તેની માદક અદાઓ જોતા ચાહકો તેની તસવીરો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા પોતાની.

મદમસ્ત મીઠી સ્માઈલ સાથે પેપરાજી ને મોનાલીસા એ પોઝ આપ્યા હતા ઈન્ટરનેટ પર તેની આ સુંદર તસવીરો આ!ગની જેમ ફેલાઈ હતી જેના પર ચાહકો ઓળઘોળ થઈ ને મનમુકીને દિલની સવેદંનાઓ ને અભિવ્યક્ત કરી લાઈક કમેન્ટથી પોતાનો પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *