બોલીવુડ અભિનેત્રી જાનવી કપૂર પોતાની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ મીલી થી ખુબ ચર્ચા માં છવાયેલી છે આ દિવસોમાં તે પોતાની ફિલ્મ ના પ્રમોશન દરમિયાન બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં સ્પોટ થતી રહે છે તાજેતરમાં જાનવી કપૂર બ્લુ ટ્રાઉઝર્સ માં જીમ બહાર સ્પોટ થઈ હતી આ દરમિયાન.
ઓપન હેર અને લાઈટ મેકઅપ માં જાનવી ખુબ શાનદાર અંદાજમા જોવા મળી તેના યૌવનનો ઉભાર તેના આ ડ્રેસીસ માં જોવા મળતો હતો તેને પેપરાજી સાથે કાતીલાના અંદાજથી પોઝ આપીને મદમસ્ત સ્માઈલ આપી પછી તે પેપરાજી સાથે વાત કરી ગાડી માં બેસી ગઈ તેનો આ ખુબસુરત.
અંદાજ ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો જાનવી કપુર પોતાની હોટનેશ અને બોલ્ડલુક સાથેની તસવીરો અને વિડીઓ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે અને ચાહકો તેની હર અદાઓ પર પ્રેમ લુટાવંતા રહે છે આ વચ્ચે જીમ બહાર જીમ આઉટફીટ માં તેનું આકર્ષક ફીગર જોતા ચાહકો એ ખુબ તેના વખાણ કર્યા છે.
જાનવી કપૂર આ દિવસો માં ખુબ જીમ વર્કઆઉટ કરી રહી છે જે દરમિયાન તે સ્પોટ થઈ હતી તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મીલી ને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી છે જેમાં જાનવીએ દમદાર અભિનય થકી દર્શકોનો પ્રેમ લુટ્યો છે વાચંક મિત્રો આપનો જાનવી કપુરના આ લુક વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો