બોલીવુડ ફિલ્મ અભિનેત્રી મૃણાલ ઠાકુર પોતાના વેસ્ટન આઉટફીટ અને બિકીની ફોટોશૂટ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી મૃણાલ ઠાકુર મનોજ બાજપાઈ ની રીલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ગુલમોહર ના સેટ પર સુંદર સાડી પહેરીને પહોંચી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને.
ગ્રે ગોલ્ડન પટ્ટા સાથેની સાડી અને બ્લેક બ્લાઉઝ માં ઓપન હેર લાઈટ મેકઅપ માં અભિનેત્રી મૃણાલ ઠાકુર ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી મૃણાલ ઠાકુર ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ સીતા રામમ થી ખુબ લોકપ્રિય બની હતી તો સાલ 2021 માં મૃણાલ ઠાકુર કાર્તિક આર્યન સાથે.
ફિલ્મ ધમાકામાં જોવા મળી હતી આ સાથે શાહીદ કપૂર સાથે ફિલ્મ જર્સી અને તુફાન જેવી ફિલ્મોમાં પણ તેને દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે પોતાના અભિનય કેરિયર ની શરૂઆત સાલ 2012 માં ખામોસીયા ટીવી શો થી કરી મૃણાલ ઠાકુરે સાલ 2014 માં કુમ કુમ ભાગ્ય ટીવી સીરીયલ માં.
ખુબ લોકપ્રિયતા મેળવી અને ત્યાર બાદ ટીવી ઈન્ડસ્ટ્રી ને અલવીદા કહી ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી તેલુગુ તમીલ અને હિન્દી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનય કેરીયર માં તેને ઘણી બધી હીટ ફિલ્મો આપી અને ફિલ્મ સીતા રામમ થી તેની લોકપ્રિયતા માં.
ગજબનો વધારો થયો પોતાની બોલ્ડ નેશ થી લાઈમલાઈટમાં છવાયેલી રહેતી અભિનેત્રી મૃણાલ ઠાકુર તાજેતરમાં ગુલમહોર પ્રમોટ સેટ ઇવેન્ટમાં સાડી માં ખુબ જ હોટ લાગી રહી હતી પાલવ હટાવી તેને કાતીલાના અદાઓ સાથે પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરીને ચાહકો ને દિવાના.
બનાવ્યા હતા તેમની પતલી કમર અને તેનું છલકાતું રશીલુ યૌવન જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી દિલકશ અદાઓ સાથે તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.