પોતાના સાવકા ભાઈ બોબી દેઓલ વીશે ઈશા દેઓલ એક પણ શબ્દ સાંભળી ન શકી અને ખરુંખોટું સંભળાવી દીધું હકીકતમાં કેટલાક લોકો પોતાની હરકતોથી ઓછા નથી આવી રહ્યા એમને લાગ્યું કે બોબી દેઓલ અને ઈશા સગા ભાઈ બહેન છે એટલે એમની વચ્ચે વાતાવરણ બગાડવામ આવે પરંતુ એમને ક્યાં.
ખબર હતીકે આ બંને સાવકા ભાઈ બહેન સગા ભાઈ બહેન કરતા પણ વધુ સબંધ રાખે છે થયું એવું કંઈક કે કેટલાક દિવસો પહેલા ઈશા દેઓલ પોતાની આવનારી ફિલ્મને લઈને પ્રોજેક્ટને લઈને સ્પોટ થઈ હતી તેઓ શૂટિંગ કરીને પોતાની વેનિટી વાનમાં જવાની હતી ત્યારે એમને મીડિયાએ ધેરી લીધા ફોટો અને વિડીયો શૂટિંગ કરી લીધુ.
આ ફોટો અને વિડિઓ સામે આવ્યા તો કેટલાય લોકોએ ઈશાની હેર સ્ટાઈલની મજાક બનાવી અને તેને ભાઈ બોબી દેઓલના હેર સ્ટાઈલથી જોડી દીધા લોકોને લાગ્યું કે ઈશા આ વાતથી ચિડાઈ જશે પરંતુ ઈશાએ જબરજસ્ત જવાબ આપ્યો એક પોસ્ટમાં ઈશાએ લખ્યું કે હાલમાં હું મારી આવનારી ફિલ્મના પ્રોજેક્ટ પુરી કરીને.
મારી વાનમાં જઈ રહ્યા હતા ત્યારે ભૂલથી મારો વિડિઓ બનાવામાં આવ્યો અને વાયરલ થયો અને મારા વાળના લુકને લઈને ટ્રોલ કરવામાં આવી પરંતુ મારા વાળની વાત કરું તો એક્શન શિન દરમિયાન તે ખરાબ થઈ ગયા હતા અને હા મારા ભાઈ બોબી દેઓલ જેવું હું લાગુછું તે સરખામણી માટે આભાર માનું છું તેમાં મને કોઈ શરમ નથી.