બોલીવુડ ફેમસ જોડલુ સિગંર પલક મુછલ અને સંગીતકાર મિથુન શર્મા જેઓએ આશીકી 2 માં ગીતો અને સંગીત આપીને ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી તેઓ એ પોતાના સંગીત કેરીયરની ધુન સાથે એક બીજાના પ્રેમમા ખોવાઈ ગયા અને એક બિજા સાથે લગ્ન બંધનમાં બંધાવા નું નક્કી કરી લીધું મુબંઈ 6 નવેમ્બર ના રોજ મિથુન એમના.
પરીવારજનો અને પલક ના આવેલા ઈન્દોર થી આવેલા મહેમાનો સાથે બોલિવૂડ સંગીત ક્ષેત્રની સેલીબ્રીટી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિશેષ મહેમાનોની ઉપસ્થિતીમા હોટેલ મેરીયોટમા શાનદાર અંદાજમા લગ્ન યોજવામાં આવ્યા હતા આ દરમિયાન પલક દુલ્હન ના શણગાર માં ખુબ જ સુંદર લાગી રહી હતી મિથુન પણ.
શેરવાની પહેરીને પલક સાથે આવીને મિડીયા ને પોઝ આપીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી બોલીવુડ માં ખુબ ફેમસ આ જોડી લગ્ન બંધનમાં જોડાઈ છે ફિલ્મ આશીકી 2 સાથે સલમાન ખાનની એક થા ટાઈગર પ્રેમ રતન ધન પાયો જેવી ઘણી બધી ફિલ્મોમાં સુપરહિટ ગીતો અને સંગીત આપ્યું છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા.
એવોર્ડ પોતાના સંગીત અને ગીતોના લીધે આ જોડીએ મેળવ્યા છે આ પહેલાં પણ સિગંર અને સંગીતકાર ના ઘણા લગ્ન બોલીવુડ માં થયા છે ભુપેન્દ્ર મિતાલી અને જગજીત ચિત્રા એ પણ લગ્ન કરેલા છે એ વચ્ચે આ જોડીને આર્શીવાદ આપવા બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ના ઘણા સેલિબ્રિટી હાજર રહ્યા હતા સાથે ચાહકો એમને સોશિયલ મીડિયા થી શુભેચ્છાઓ આપી રહ્યા હતા.