ગુજરાતી ધરતીની કોયલ કંઠી સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવે પોતાના શું મધુર ગીતોથી ખૂબ જ લોકપ્રિય બની છે સિંગર કિંજલ દવે ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં સોંગથી સ્ટાર બનીને ઊભરી આવી હતી. ત્યારબાદ એક પછી એક સોંગમાં દમદાર પરફોર્મન્સ થકી તેને ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.
ત્યારબાદ અમે ગુજરાતી લેરી લાલા સોગં મતે એટલી હદે છવાઈ ગઈ હતીકે આ સોંગ સમગ્ર ભારતમાં હીટ ગયું હતું ગુજરાતની ધરતી પર પોતાની નાની ઉંમરે મોટું નામ બનાવનાર કિંજલ દવે એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ અમેરિકા સુધી પોતાના અવાજનો જાદુ પ્રસરાવ્યો છે તાજેતરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન કિજંલ દવે નો.
ફ્લોરીડા માં ગરબાનો કાર્યક્રમ હતો આ વિદેશી ધરતી પર પણ દેશી આભલે જડીલ કચ્છી ભરતગુંથણ પહેરવેશ અને ચણીયાચોરી માં તેને ગજબનો જાદુ ચલાવ્યો હતો વિદેશીઓ પણ કિંજલ દવે ના ગરબા અને અમે ગુજરાતી લેરી લાલા સોગં પર ઝુમી ઉઠ્યા હતા ખુબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
કિજંલ દવે સાથે સેલ્ફી લેવા લોકોની લાઈન લાગી હતી તેને વિદેશી ધરતી પર પણ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ ને જીવંત રાખી હતી તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પોતાના આ લુક ની કેટલીક તસવીરો શેર કરી હતી જેને લોકોએ ખુબ પસંદ કરી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો.