દિગ્ગ્જ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું ગઈ રાત્રે 11 વાગે નિધન થઈ ગયુ જાણીતા ગાયકે મુંબઈના એક હોસ્પિટલમાં અંતિમ સ્વાશ લીધા ગાયકને ગયા વર્ષે કો!રોના વાઇરસ માટે સકારાત્મક પરીક્ષણ બાદ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અહીં એમની તબવિયત સારી જણાતા એમને રજા આપવામાં આવી હતી.
હમણાંજ મશહૂર ગાયિકા લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કહ્યું હવે ગાયક અને સંગીતકાર બપ્પી લહિરી વિશે આવેલ આ સમાચાર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે એક આચકા સમાન છે હોસ્પિટલના જણવ્યા મુજબ બપ્પી લહેરીની છેલ્લા એક મહિનાથી સારવાર ચાલી રહી હતી પરંતુ તેઓ અચાનક આ દુનિયા છોડને ચાલ્યા ગયા છે.
બપ્પી લાહિરી જેઓ બપ્પી દા તરીકે ખુબજ જાણીતા હતા બપ્પી દાએ સંગીત ઈન્ડસ્ટ્રીઝમાં તેમની ધૂન અને ગીતો વડે એક અલગ પ્રકારનું નામ બનાવ્યું છે બપ્પી દાના નિધનના સમાચાર આવતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને એમના ફેનને ખુબજ દુઃખ લાગ્યું છે અહીં બપ્પી દાનું નિધન થતા દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ બપ્પી લહેરીએ 70થી 80ના દાયકામાં એવા અનેક હિટ ગીતો આપ્યા જેમના ગીતો આજે પણ વાગતા નાચવા માટે મજબૂર થઈ જાય છે તેમણે ઈન્ડસ્ટ્રીઝમાં અનેક હિટ ગીતો આપ્યા છે છેલ્લી વાર બપ્પી લહેરીએ ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી 3 માટે ભંકા કમ્પોઝ કર્યું હતું.