સિદ્ધાર્થ શુક્લાના ઘરવાળાએ બહુ પરેશાન થઈને એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે સિદ્ધાર્થના નિધન બાદ કેટલાય લોકો એમના નામનો ઉપયોગ કરીને ખોટો ઉપયોગ કરી રહ્યા છે સ્ટેસ્ટમેન્ટને શહેનાઝ ગીલે જાહેર કર્યું છે જેમાં લખવામાં આવ્યું છે અમે એક પરિવાર રૂપે અનુરોધ કરીએ છીએ અમને આશા છેકે દરેક તેનું સન્માન કરશે.
સિદ્ધાર્થ અત્યારે દુનિયા છોડીને ચાલ્યા ગયા છે હવે તેઓ પોતાના માટે ફેંશલો નહીં લઈ શકતા પરંતુ તેઓ અત્યારે પણ અમાંરી જિંદગીનું એક અભિન્ન અંગ છે અમે એમની ઈચ્છાઓની રક્ષા માટે છે અમે બધાને વિનંતી કરીએ છીએ જે કોઈ પણ સિદ્ધાર્થનું નામ ચહેરાને એમના પ્રોજેક્ટમાં ઉપયોગ કરવા માંગે છે કૃપા કરીને અમારો સંપર્ક કરે.
અમે સિદ્ધાર્થની પસંદ જાણતા હતા અમને ખબર છેકે તેઓ શું ઇચ્છતા હતા અને તેને બધાને અમારો ફેંશલો ધ્યાનમાં રાખતા જો એવો કોઈ પ્રોજેક્ટ જેનાથી તેઓ ખુશન ન હતા તો અમને ખબર છેકે તેને રિલીઝ ન કરવો જોઈએ જયારે તેઓ અમારી સાથે હતા ત્યારે જે પણ કંઈ એ સમએ તે રીલિઝ ન થયું.
તો એમાં એમની સહમતી ન હતી તો ચાલો એમની ઈચ્છઓનું સન્માન રાખીએ છીએ અને એમને પ્રેમથી સારી યાદો અને સન્માન સાથે યાદ કરી છીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ બિગબોસના વિશાલ કોટીયાને સિદ્ધાર્થ જીવિત હતા ત્યારે એમની સાથે એક સોન્ગ શૂટિંગ કર્યું હતું જે હવે વિશાલ રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ સિદ્ધાર્થને.
એ સોન્ગ પસંદ ન આવતા અડધું છોડી મૂક્યું હતું હવે સિદ્ધાર્થનો પરિવાર ઈચ્છે છેકે એ સોન્ગ રિલીઝ ન થાય એટલા માટે એમના પરિવાર સામે આવવું પડ્યું કારણ કે સિદ્ધાર્થ નો પરિવાર ઈચ્છે છેકે જે સિદ્ધાર્થને પસંદ ન હતું તે ક્યારેય રિલીઝ નહીં થવા દઈએ મિત્રો શહેનાઝના આ સ્ટેટમેન્ટ પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.