Cli
સિદ્ધાર્થ અને કિયારા ની મહેંદી સેરેમની, ખુબજ ખુશ જોવા મળી કિયારા...

સિદ્ધાર્થ અને કિયારા ની મહેંદી સેરેમની, ખુબજ ખુશ જોવા મળી કિયારા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઇ રહ્યા છે કિયારા અને સિદ્ધાર્થ બંને ના પરિવારજનો રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસ હોટલ માં પહોચી ગયા છે સૂર્યગઢ આલીશાન શાહી પેલેસ માં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા.

ફેબ્રુઆરી 7 તારીખ ના રોજ બંને લગ્ન કરી એકબીજાને જીવનસાથી બનાવશે કિયારા અડવાણી ના ખાસ મિત્ર બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહિદ કપૂર પોતાની પત્ની મીરા રાજપુત સાથે આ લગ્નમાં હાજરી આપવા માટે આવી ચૂક્યા છે બીજી તરફ કરણ જોહર અને અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણી પણ.

‘જેસલમેર પહોંચી ચૂકી છે સૂર્યગઢમાં ધામધૂમથી લગ્ન થઈ રહ્યા છે પેલેસના 80 થી વધારે રૂમ બુક કરીને આખી હોટેલ પાંચ દિવસ માટે બુક કરવામાં આવી છે જેમાં તમામ પ્રકારની સુવિધા સાથે સુરક્ષાની પણ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે લગ્ન પહેલા પ્રી વેડિંગ ના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે જેમાં મહેદી ના.

કાર્યક્રમની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં અભિનેત્રી કિયારા હાથમાં મહેંદી સિદ્ધાર્થ મલ્હોત્રાના નામની મૂકીને સુંદર અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે ઓપન હેલ્પ લાઈટ મેકઅપ અને સુંદર ડ્રેસીસમાં તે ખૂબ જ આકર્ષક અને ગ્લેમર લુક માં જોવા મળે છે તો બીજી તરફ સિદ્ધાર્થ મલ્હોત્રા.

પણ પોતાના હાથમાં મહેંદી મુકાવતા જોવા મળે છે સોશિયલ મીડિયા પર આ તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરીને બોલીવુડના આ કપલને લગ્ન ની શુભેચ્છાઓ આપતા જોવા મળે છે આજે રાત્રિ દરમિયાન સંગીતનો કાર્યક્રમ યોજાશે કાલે લગ્ન ના કાર્યક્રમ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન ની પાર્ટી નું આયોજન કરવા દિલ્હી સિદ્ધાર્થ મલ્હોત્રા ના ઘેર પહોંચસે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *