બોલીવુડ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એકબીજાને ડેટ કરી રહ્યા છે એવી ખબરો સામે આવી હતી એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર ફેમસ અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા શાનદાર અંદાજમાં એકબીજાના હાથમાં હાથ નાખીને સ્પોટ થયા હતા.
જેમાં કિયારા અડવાની નાઈટ ડ્રેસ માં જોવા મળી હતી તો સિદ્ધાર્થ બ્લેક ટીશર્ટ પર વાઈટ જેકેટ માં જોવા મળ્યા હતા બંને એકબીજા સાથે ખુબ જ ખુશ જોવા મળતા હતા પેપરાજી સામે તસવીરો આપી હતી મિડીયા ની સામે આવતા બંનેએ હાથોમાં હાથ નાખી દિધા હતાં એવી ખબરો સામે આવી છે.
આવનાર ફેબ્રુઆરી મહીનામાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન નું આયોજન રાજસ્થાનમાં કરવામાં આવી રહ્યું છે 4 અને 5 ફેબ્રુઆરી ના રોજ બંનેની પ્રિવેન્ડીગ પાર્ટી નું આયોજન કરવામાં આવશે અને 6 ફેબ્રુઆરીના રોજ જેસલમેર પેલેસ હોટલમાં બંને લગ્ન બધંનમા બંધાસે ટાઈટ.
સિક્યુરિટી વચ્ચે આ લગ્ન નું આયોજન કરવામાં આવી રહ્યું છે જો વર્કફન્ટ ની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા પુષ્પા ફ્રેમ અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે આવનારી ફિલ્મ મિસન મજનુ ને લઇ ચર્ચાઓ માં છવાયેલા છે જે ફિલ્મ 20 જાન્યુઆરી ના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થવા જઈ.
રહી છેતો કિયારા અડવાની વિકી કૌશલ સાથે ફિલ્મ ગોવિંદા નામ હૈ મેરા માં ભુમી પેડનેકર સાથે જોવા મળી હતી જેમાં કિયારા નો દમદાર અભિનય દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો આવનારી ફિલ્મ આરસી15 ના શુટીંગ માં વ્યસ્ત છે જેમાં કિયારા સાઉથ સુપરસ્ટાર રામ ચરણ સાથે જોવા મળશે.