સુષ્મિતા સેન પોતાના બોયફ્રેન્ડ રોહમન શૉલની એક મહિનો પણ જુદાઈ સહન ન કરી શકી ગયા મહિને સુસ્મિતાએ રોહમન શોલથી અલગ થવાની જાણકારી આપી હતી આ વાતને હજુ એક મહિનો પણ નથી વીત્યો અને સુષ્મિતા રોહમન એકબીજાને મળવા પહોંચી ગયા બૉલીવુડ પે ચર્ચાની એક રિપોર્ટ મુજબ.
સુસ્મિતા અને રોહમને બ્રેકઅપ બાદ પહેલી વાર મુલાકાત કરી હતી સુસ્મિતાએ પોતાના ઘરે એક હાઉસપાર્ટી રાખી હતી આ પાર્ટીમાં સામેલ થવા રોહમન પણ પહોંચ્યા હતા આ દરમિયાન પાર્ટીમાં એકબીજાને બહુ મિત્રતાની જેમ વર્તન કરી રહ્યા હતા રોહમન શુસ્મિતાની પુત્રી રૈને અને અલીશાના ખુબજ નજીક છે.
તેઓ એમના પિતા જેવા છે પુત્રીના અને રોહમના આવા ખાસ સંબંધથી સુષ્મિતાને કોઈ વાંધો નથી પાર્ટીમાંથી નીકળ્યા બાદ રોહમન અને સુસ્મિતાએ એકલા કારમાં બેસીને અડધો કલાક વાત પણ કરી બંનેને લાગ્યું હતુંકે આ રીતે બંને મળવાની ખબર મીડિયાને નહીં લાગે પરંતુ આ વાત લીક થઈ ગઈ સુષ્મિતાએ ડિસેમ્બરમાં.
એક પોસ્ટ દ્વારા પોતાના બ્રેકઅપની જાણકારી આપી હતી જેમાં તેમણે લખ્યું હતું કે અમે મિત્રતાની જેમ સબંધ શરૂ કર્યું હતો અને મિત્રતાની જેમ સબંધ પૂરો કરી રહ્યા છીએ સુષ્મિતા અને રોહમનો સબંધ 2018 માં શરૂ થયો હતો મિત્રો સુસ્મિતા અને રોહમમની આ પર્શનલ મુલાકાત વિષે તમે શું કહેશો કોમેંટ કરવા વિનંતી.