જેની કોઈને ઉમ્મીદ ન હતી હવે તેવું રણવીર સીંગ અને તેમની પત્ની દીપિકા પાદુકોણ સાથે થઈ રહ્યું છે રણવીરની 83 ફિલ્મ ખાસ ચાલી નથી આ ફિલ્મને જોવા લોકો સિનેમાહોલમાં નથી પહોંચી રહ્યા પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં પુરી તાકાત લગાવી દીધી હતી રણવીર સાથે સાથે 1983 વર્ડકપના ખેલાડીઓની ટીમે પણ ફિલ્મનું પ્રમોશન કર્યું.
તેમ છતાં આ ફિલ્મની કમાણી માં જોઈને તેવી આવક નથી થઈ રહી રજાઓ હોવા છતાં પણ 83 ફિલ્મ 50 કરોડ પણ નથી પહોંચી જયારે કે હોલીવુડ ફિલ્મ સ્પાઈડર મેન અને સાઉથ ફિલ્મ પુષ્પાએ 200 કરોડની કમાણી કરી ચુકી છે સૌથી મોટી વાત આ બંને ફિલ્મો હિન્દી બોલનારા રાજ્યોમાં ચાલી રહી રહી છે.
પોતાની ફિલ્મનો આવો હાલ જોઈને રણવીરનું કહેવું છે ફિલ્મ ફ્લોપ હોય અથવા હિટ તે વાતથી તેમને કોઈ ફર્ક નથી પડતો આ વચ્ચે નાના થિયેટરો 83 ફિલ્મ હટાવીને પુષ્પા અને સ્પાઇડરમેન લગાવી રહ્યા છે એમનું કહેવું છે લોકો આ ફિલ્મને વધુ સંખ્યામાં જોવા નથી આવી રહ્યા 83 ફિલ્મને ઓછા દર્શકો મળવાનું એક કારણ.
એ પણ છે ફિલ્મના રીલીઝના પહેલા દિવસેજ શુશાંતના ચાહકોએ ફીલ્મને બાયકોટ કરી દીધી હતી તેમાં ફિલ્મ પર ઘણી અસર પડી 125 કરોડમાં બનેલ આ ફિલ્મ પર લાગી રહ્યું હતું આ ફિલ્મ ફટાફટ 100 કરોડો આંકડો પાર કરી દેશે પરંતુ હજુ સુધી ફિલ્મે 50 કરોડનો આંકડો પાર નથી કર્યો અત્યારે આને લઈને રણવીર ખુબ ટેંશનમાં છે તમને શું લાગે કેમ લોકો ફિલ્મને નથી જોઈ રહ્યા