ઈશા કોપીકરે એક એવી બોલીવુડની કાળી સચ્ચાઈનો ખુલાસો કર્યો છે જેને સાંભળીને તમારી પગ તળેથી જમીન સરકી જશે બૉલીવુડ હંગામાને આપેલ ઇન્ટરવ્યૂમાં બોલીવુડના હીરોના કેરેક્ટરને લઈને મોટી વાત કહી દીધી છે ઈશાએ કહ્યું કે બોલીવુડમાં કેટલીયે વાર એમની સાથે એવું થયું છેકે બોલીવુડના.
ફેમસ પ્રોડ્યુસર ફિલ્મ આપ્યા પહેલા બોલાવીને કહે છેકે તમારે હીરોના ગુડબુક્સમાં રહેવું પડશે અને ત્યારેજ કામ મળશે પરંતુ આ વાતનો મતલબ ઈશા કોપીકરને પછીથી ખબર પડી કે હીરોના ગુડબુક્સમાં રહેવાનો મતલબ હીરો સાથે રાત વિતાવવું થાય છે ઈશાએ આગળ કહ્યું કે એકવાર એમને એક ફિલ્મની.
ઓફર મળી હતી જે ફિલ્મના હીરોએ એમને ફોન કરીને એકાંતમાં બોલાવી હતી ત્યારે તેને મળવાની ના પાડી દીધી અને એ ફિલ્મના પ્રોડયુસરને ઈશાએ ફોન કરીને કહ્યું તેઓ ટેલેન્ટેડ છે દેખાવમાં સારી છે જેનાથી એમને કામ મળવું જોઈએ નહીં કે ફિલ્મના હીરોને મળવા પર ત્યારે એ વાત પર ઈશાને એ ફિલ્મથી દૂર કરી દેવામાં આવી.
અને એ વાતથી ઈશાને મોટો ધક્કો લાગ્યો ઈશા જેવા બોલીવુડમાં કેટલાય એવા એક્ટર હશે જેમની સાથે આવું વર્તન થયું હશે તેઓ માત્ર સમાજના ડરે ચૂપ થઈને બેસી જતા હશે ઈશા કોપીકરે 1998માં એક થા દિલ એકથી ધડ્કનથી બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી અને 2009માં એમણે લગ્ન કરી લીધા હતા.