Cli
47 વર્ષની ઉંમરમાં શિલ્પા શેટ્ટી બની દુલ્હન, જુવો કેટલી ક્યૂટ લાગે છે...

47 વર્ષની ઉંમરમાં શિલ્પા શેટ્ટી બની દુલ્હન, જુવો કેટલી ક્યૂટ લાગે છે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ હસીનાઓમાં સામેલ છે જેના પર ઉંમરનો કોઈ ફરક જોવા મળતો નથી તે હંમેશા જીમ વર્ક અને યોગા થકી ખૂબ જ ફીટ રહે છે 47 વર્ષની ઉંમરે પણ તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે કે પોતાની પર્સનલ લાઈફને લઈને તાજેતરમાં ખૂબ જ લાઈમલાઈટ પર રહે છે.

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર અભિનથ થકી પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના યોગા અને જીમ વિડીયો શેર કરીને ફેન્સને મદહોશ કરતી જોવા મળે છે વેસ્ટન આઉટ ફીટ માટે કમાલ લાગે છે તો ઇન્ડિયન સાડીમાં તે ધમાલ લાગે છે.

તાજેતરમાં શિલ્પા શેટ્ટી એક એવોર્ડ ફંકશનમાં લાલ સાડીમાં દુલ્હનની જેમ સજીને પહોંચી હતી જેમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને હોઠ પર લાલી જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા એવોર્ડ ફંક્શન માં તેનું સ્વાગત ખૂબ જ અનોખી રીતે કરવામાં આવ્યું હતું લગ્નની જેમ બેન્ડવાજા અને શરણાઈ.

વગાડીને શિલ્પા શેટ્ટી ને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવી હતી જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને ફેન્સ ફોલોવર શિલ્પા શેટ્ટીની આ સુંદર અદાઓ અને આકર્ષક લુક પર પ્રેમ વરસાવી રહ્યા હતા તેની મદમસ્ત જવાની જોતા ફેન્સ ના હૈયા ડોલી રહ્યા હતા શિલ્પા શેટ્ટી સાડી માં પણ છવાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *