Cli

પ્રેમીથી વાતો કરી રહી હતી પાટા પર સુતા યુવતી વાતમાં એટલી મગ્ન થઈ ગઈ કે પુરી ટ્રેન ઉપરથી ગુજરી ગઈ પરંતુ…

Ajab-Gajab

તમેં ઘણાં લોકો એવા જોયા હશે જેમની વાત ક્યારેય પુરી થાય જ નહીં સમય અને સ્થાન જોતા નથીને ફોન પર મંડયા રહેતા હોય છે જેબુ પરિણામ ક્યારેક ખોટું આવતું હોય છે આજે એવીજ એક મહિલાની વાત કરી રહ્યા છે જેઓ ફોનમાં વાત કરવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે સામે આવતી ટ્રેન પણ નજરે ન આવી.

તેના બાદ પુરી ટ્રેન યુવતી ઉપરથી ગુજરી ગઈ હતી દુનિયામાં અત્યારે ખાસ કરીને અકસમાત મોબાઈલથી જ થાય છે જણાવી દઈએ હાલમાં એક વિડિઓ સોસીયલ મીડિયામ સામે આવ્યો છે જેમાં રેલવેના પાટા પર એક યુવતી ફોનમાં વાત કરતા જોવા મળી તે યુવતી ફોનમાં વાત કરવામાં એટલી મગ્ન થઈ ગઈ કે ટ્રેન્ડ તેના ઉપરથી ગુજરી ગઈ.

પરંતુ સદનસીબે એ યુવતી બચી જાય છે યુવતી પાટા વચ્ચેજ સૂતી હોય છે અને ટ્રેન તેના ઉપરથી ગુજરી જાય છે જયારે ટ્રેન નીકળી રહે ત્યારે યુવતી પોતાના મોઢા પર ઢાંકેલ દુપટ્ટો લઈને ઉભી થઈ જાય છે વિડિઓ જોયા બાદ કેટલાય લોકો યુવતીને તેની મુર્ખામી પર બોલી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *