બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર થી ખુબ ચર્ચા માં છવાયેલીછે આ દિવસોમાં તે પોતાની પ્રેગનેન્સી એન્જોય કરી રહીછે તે થોડા સમયમાં માં બનવા જઈ રહી છે તાજેતરમાં એમની ગોદભરાઈનો નો કાર્યક્રમ એમના ઘરે રાખવામાં આવ્યો હતો આલિયા ભટ્ટને લઈને એવી પણ ચર્ચાઓછે તે લગ્ન પહેલાં જ પ્રેગનેટ થઈ ગઈ હતી.
એ કારણે જ એને એપ્રિલ મહિનામાં તાબડતોબ લગ્ન કર્યા અને જૂન મહિનામાં પોતાની પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી જ્યારે સામે આવી ત્યારે લોકોએ કહી દીધું હતુંકે આ બેમહિનાનું નહીં પરંતુ ચાર મહિનાનું બેબી બમ્પછે આ વચ્ચે આલિયા ભટ્ટ લગ્ન પહેલા ની પ્રેગ્નન્સી વિશે એમની બહેન શાહીન ને પુછવામાં આવ્યું તો તેઓ એ.
ગોળગોળ જવાબ આપતી જણાઈ હતી જાણે કે તે પણ આલિયા ભટ્ટ ની લગ્ન પહેલા ની પ્રેગ્નન્સીથી તે પણ શરમ અનુભવતી હતી જે ભટ્ટ પરીવાર પોતાની દરેક વાતોને બેધડક લોકોની સામે કહી દેછે એ આજે જવાબ દેતા અચકાટ અનુભવી રહ્યું હતું શાહીને કહ્યું કે આલિયાની હું કોઈ વાત નહીં કરું કારણ કે આલીયાની જીદંગીની સફર અલગજ છે.
તેને જીવનમાં ઘણું બધું ભોગવ્યું છે અને બધી વાતો તો મીડિયા સામે મૂકી શકાતી નથી લોકો તો નેગેટિવ કોમેન્ટ કરવાનાજ છે અમે એ જાણીએ છીએ કે કઈ વાત પર ધ્યાન આપવું અને કઈ વાતને ઇગ્નોર કરવી શાહીને વધારે જણાવ્યું કે તે આલીયા વિશે માત્ર ખુશીની અને પોઝિટિવ વાત જ જ કરવા માંગે છે.
અમે અત્યારે ખુશ છીએ કે અમે ચાર ભાઈ બહેનમાં આલિયા પહેલીવાર માં બનવા જઈ રહી છે આલીયા ભટ્ટ ની ફેમેલીમા પુજા ભટ્ટ ના લગ્ન ટુટી ગયાતે માં નથી બની શકી તો શાહીન પણ ડીપ્રેશનનો શિકાર રહી છે એમના ભાઈ રાહુલ જે બોડી બિલ્ડર છે આને એ પણ હાલ સિગંલ છે આ વચ્ચે આલીયા ભટ્ટ સૌથી નાનીછે તેઓ માં બનવા જઈ રહીછે એ વાતની એમને ખુશી છે.