કચ્છની કાબરઉ ધરતી પર આઈ શ્રી મણીધર મા મોગલ વડવાળી ના બેસણા છે માં મોગલ ના સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓ મનની મનોકામનાઓ લઈને આવે છે અને મોગલના સાનિધ્યમાં બે હાથ જોડીને પ્રાર્થના કરે છે માં મોગલના ભક્તો પોતાની બાધાઓ પૂરી કરવા માટે પણ આવે છે અને માં મોગલ ના.
સાનિધ્યમાં આવીને ધન્યતા અનુભવે છે માં મોગલ ને સાનિધ્યમાં ધન દોલતનું દાન લેવામાં આવતું નથી માત્ર અનાજનું દાન લેવામાં આવે છે અને એ પણ પ્રસાદી સ્વરૂપે ભક્તોમાં આપવામાં આવે છે માં મોગલના પરચા અપરંમપાર છે માં મોગલ ના સાનિધ્યમાં તાજેતરમાં મોરબી થી એક દંપતી આવ્યું હતું માં મોગલ ના.
સાનિધ્યમાં દર્શન કરી માતાજી સામે શીશ નમાવીને મોગલધામના ગાદિપતી ચારણ ઋષિ શ્રી સામંતબાપુ ની પાસે પહોંચી જણાવ્યું કે બાપુ અમે મોરબીથી આવીએ છીએ તેમને પોતાનું નામ વિજય ભાઈ જણાવ્યું અને કહ્યું કે લગ્નના આટલા વર્ષો વીતી જવા છતાં પણ સવાશેર માટીની ખોટ હતી માં મોગલના સાનિધ્યમાં બે હાથ.
જોડીને પ્રાર્થના કરી હતી કે મારા ઘેર બાળકનો જન્મ થાય અને આજે 16 વર્ષે દીકરી નો જન્મ થયો છે ત્યારે હું મોગલ માં ની બાધા પૂરી કરવા આવ્યો છું બાળકીને હાથમાં લઈને આશીર્વાદ આપતા બાપુએ જણાવ્યું હતું કે આ દીકરીનું નામ મેઘના રાખજો આજે તમારી માં મોગલ પ્રત્યેની શ્રદ્ધા આસ્થા.
અને વિશ્વાસ ના કારણે આપના ત્યાં પારણું બંધાવ્યું છે અને હું ખૂબ આનંદ અનુભવું છું કે આજે દીકરી ને લઈને તમે માં મોગલના સાનિધ્યમાં આવ્યા છો માં મોગલ ની દીકરીઓ ખૂબ વાળી છે દીકરીના જન્મ પર જલેબી વહેચંજો અંધશ્રદ્ધાથી દૂર રહેજો અને હંમેશા માં મોગલ પ્રત્યે શ્રધ્ધા રાખજો સાથે.
સામંત બાપુ એ અન્ય પૈસા સાથે આવેલા ભક્તોને પૈસા પરત કરતા દિકરીઓ માટે વાપરવાનો આદેશ આપ્યો હતો સામંત બાપુ ના વચન હંમેશા ભક્તો પાલન કરે છે બાપુએ માં મોગલ નો જયકાર કર્યો હતો વાચંક મિત્રો માં મોગલ ને માનતા હોવો તો આ પોસ્ટ ને શેર કરી જય માં મોગલ જરુર લખજો.