Cli
એક ફિલ્મ ની સફળતા મા બદલાયું શમીતા શેટ્ટીનુ લુક, શર્ટના બટન ખોલીને રોડ પર આવી ગઈ...

એક ફિલ્મ ની સફળતા મા બદલાયું શમીતા શેટ્ટીનુ લુક, શર્ટના બટન ખોલીને રોડ પર આવી ગઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ની બહેન અભિનેત્રી શમીતા શેટ્ટી આ દિવસોમાં પોતાની 10 ફેબ્રુઆરી ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ધ ટેનન્ટ ને લઇને ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે આ ફિલ્મ માં તેને મિડલ ક્લાસ પરીવાર ની હાઈફાઈ વુમન દેખાડી છે જેમાં બોલ્ડ અને હોટ સીન થી તેને દર્શકો ના દિલ જીતી લીધા છે.

પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી હંમેશા ચર્ચાઓમાં રહેતી શમીતા શેટ્ટી આ દરમીયાન ટીવી એક્ટર આમીર અલી સાથેના લવ ઈન રીલેશનશીપ ની ખબરો વચ્ચે તાજેતરમાં એક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી બોલ્ડનેશની હદો પાર કરતી શમીતા શેટ્ટી ની અદાઓ જોઈ લોકો હેરાન રહી ગયા હતા વાઈટ શર્ટના.

ઓપન બટન નીચે ગોલ્ડન સોર્ટ સર્ટ માં તે ખુબ જ બોલ્ડ અને સે!ક્સી લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો પારદર્શક શર્ટ માંથી બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠોની.

મસ્તીમા વસ્તી ઘાયલ થઈ હતી પોતાના શર્ટના ઉપરના બટનો ખોલી તેને પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરતા પેપરાજી અને મિડીયાને પોઝ આપ્યા હતા તેની દિલકશ અદાઓ અને કાતીલાના અંદાજ જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી શાનદાર ડ્રેસિંગ સેન્સ માં તેને પાર્ટીમાં મહેફીલ લુંટી હતી.

તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી તેની માદક અદાઓ અને જવાની નો છલકતો ઉભાર જોતા ફેન્સ મદહોશ થતાં તેની આ તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા શમીતા શેટ્ટી ના વર્કફન્ટ ની વાત કરીએ તો શમિતા શેટ્ટીએ સાલ 2000 માં.

ફિલ્મ મહોબ્બતે થી ડેબ્યુ કર્યુ હતુ ત્યારબાદ થોડી ઘણી ફિલ્મોમાં જોવા મળી પરંતુ ફિલ્મો સફળ થઈ શકતી નહીં અને સાલ 2021 માં બિગ બોસ રિયાલિટી શો હાઉસ માટે પ્રતિસ્પર્ધી રહી હતી જેમાં પોતાના જીજા રાજ કુંદ્રા ના ખરાબ વિડીઓ બનાવવાના આરોપો તેની કારકિર્દી પર અસર કરતા તે.

ત્રીજા નંબરે આવી હતી ઝલક દિખલાજા ડાન્સ રીયાલીટી શો 8 અને ખતરો કે ખેલાડી માં શમિતા શેટ્ટી જોવા મળી છે શમીતા શેટ્ટી પોતાની બહેન શિલ્પા શેટ્ટી જેટલી સફળ કારકિર્દી બનાવવામાં સફળ થઈ શકી નથી એ વચ્ચે તે ફરી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *