Cli
શર્મનાક ખુલાસો, બૉલીવુડ ની આ એક્ટર પોતાના પિતા ની હવશ ની શિકાર બની, મોટો ખુલાસો…

શર્મનાક ખુલાસો, બૉલીવુડ ની આ એક્ટર પોતાના પિતા ની હવશ ની શિકાર બની, મોટો ખુલાસો…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એક્ટર અને રાજનેતી એ પોતાની પર્સનલ લાઈફને લઈને ચોકાવનારો ખુલાસો કર્યો છે અભિનેત્રી સાથે જે તેના પિતાએ કામ કર્યું તે માણસાઈને શરમાવે છે અભિનેત્રીએ જણાવ્યું કે આઠ વર્ષની ઉંમરમાં તેમજ પિતાએ તેની સાથે ખરાબ હરકત કરી હતી આ અન્ય કોઈ નહીં પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની.

નામાંકિત અભિનેત્રી ખુશ્બુ સુંદર છે અભિનેત્રી ખુશ્બુ સુંદર એ પોતાની પર્સનલ જિંદગીને લઈને જે કાંઈ પણ વાત જણાવી છે તે સાંભળતા લોકોની આંખો ભરાઈ આવી છે અભિનેત્રી ખુશ્બુ સુંદરે જણાવ્યું કે તેના પિતા એક એવા વ્યક્તિ હતા જે એવું સમજતા હતા કે પત્ની અને બાળકો ને માર મારવો તેમનો અધિકાર છે આઠ વર્ષની ઉંમરમાં.

અભિનેત્રી ખુશ્બુ સુંદર ના પિતાએ પોતાની જ દીકરી ખુશ્બુની સાથે યૌન શોષણ કરવાનું શરૂ કરી દીધું ખુશ્બુ સુંદર જણાવ્યું કે હું તેમની એકના એક દીકરી હતી અને એ છતાં પણ તે આદમીએ મારી સાથે આવું કર્યું જે હું આજે પણ ભૂલી શકતી નથી આ હરકત ના નિસાન આજે પણ રહી ગયા આ હરકત કોઈ છોકરા સાથે થાય કે છોકરી.

સાથે પરંતુ જિંદગીભર તેના નિશાન રહી જાય છે વધુ ખુલાસો કરતા ખુશ્બુ સુંદર જણાવ્યું હતું કે મારી માતા સૌથી અપમાનજનક લગ્નજીવન માં રહી છે જ્યારે આઠ વર્ષની ઉંમરે મારી સાથે આવું બધું થયું ત્યારે હું મારી માં ને આ વાત કરતા ડરતી હતી હું એટલા માટે ડરતી હતી કે મારી મા કદાચ મારી વાતો પર વિશ્વાસ ના કરે કારણ કે તે તેના.

પતિને ભગવાન સમજતી હતી પરંતુ 15 વર્ષની મારી ઉંમરે મેં હિંમત કરી તને મારી માતાને મેં મારા પિતાની અસલિયત અને તેનું ચરિત્ર જણાવી દીધું અને આ બાબત સામે આવતા મારા પિતાએ અમને એવી રીતે છોડી દીધા અમારી પાસે કશું જ બચ્યું નહોતું અમે રસ્તે રજડતા થઈ ગયા હતા અને સાંજે જમવાનું ક્યાંથી આવશે ત્યાંથી અમારા પેટ ભરાશે એ પણ.

અમને ખબર નહોતી ખૂબ જ ગરીબ પરિસ્થિતિ વચ્ચે આ સંઘર્ષોનો સામનો કરીને હું આટલે પહોંચી છું એ દર્દ આજે પણ ભુલી નથી શકતી અભિનેત્રી અને રાજનીતિ ખુશ્બુ સુંદરે તાજેતરમાં એક યુટ્યુબ ચેનલ ને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો તેના આ નિવેદન સામે આવ્યા બાદ તેના પિતા વિરુદ્ધ લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *