શું તમે બાર વર્ષની બાળકીને 45 વર્ષના વ્યક્તિ સાથે રોમાન્સ કરતા જોઈ શકોછો શું 12 વર્ષની બાળકી 38 વર્ષના વ્યક્તિ સાથે બારમાં બેસીને શ!રાબ પીતી જોઈ શકો છો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનુ આ છેલ્લું સ્તર છેલ્લા 100 વર્ષમાં ક્યારેય જોવા મળ્યું નથી ચાઈલ્ડ એક્ટર રીવા અરોરા માત્ર 12 વર્ષ ની છે અને તે 45 વર્ષીય મિકા સિંઘ.
અને 38 વર્ષીય કરણ કુન્દ્રા સાથે ગીતો અને રિલ્સમા જોવા મળેછે આ ગીતો અને રીલ વિડીયોમાં રીવા એરોરા હાથમાં શરાબનો ગ્લાસ હાથમા પકડીને બારમા જોવા મળે છે તો બે પુરુષો સાથે રોમાન્સ કરતી એમની સાથે રીલેશનશીપ કરતી જોવા મળેછે આ રીલ અને ગીતો માં 12 વર્ષની આ ચાઈલ્ડ એક્ટર ને આવો.
અભિનય કરવા પ્રેરીત કરતા મેટર પણ લોકો ભડકી ઉઠ્યા છે કાસ્ટ કરીને એ!ડલ્ટ સીન કરાવતા આ ફિલ્મ મેકરો અને અનુમતિ આપનાર એમના મા બાપ પર લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે રીયા એરોરા એ ફિલ્મ ઉરી સર્જીકલ સ્ટ્રાઈક માં ચાઈલ્ડ એક્ટર તરીકે સુહાની કશ્યપ ની ભુમિકા ભજવી હતી આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે.
રિવા ની ઉંમર માત્ર નવ વર્ષ હતી આ શિવાય રીવાએ ધ કાર્ગીલ ગર્લ મોમ બંદીશ બેન્ડડ જેવી ઘણી ફિલ્મોમાં અને વેબસીરીઝ માં ચાઈલ્ડ એક્ટર તરીકે અભિનય કર્યો છે રિવાની માં એ બતાવ્યા મુજબ તેનો જન્મ એક ફેબ્રુઆરી 2010 માં થયો હતો પરંતુ રીવા નું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ જોઈને તમે ના કહી શકો તે માત્ર 12 વર્ષની બાળકી છે.
તેમાં ફિઝિકલ ચેન્જીસ ઘણા બધા જોવા મળેછે આ માટે તેમની મા પર ઘણા બધા આરો લાગી રહ્યા છેકે પોતાની બાળકીને ફિલ્મોમાં અભિનય કરાવવા તેઓએ મેડિકલ નો સહારો લઈને તેના શરીરમાં હોર્મોન્સનું પ્રમાણ વધારવામાં આવ્યું છે જેનાથી તે પોતાની ઉંમરથી વધારે મોટી લાગે રિવા જરૂર.
ઈન્સ્ટ્રાગ્રામ પર હોટ અને ગ્લેમર લુક માં ડાન્સ કરે છે 12 વર્ષની બાળકી સાથે અભિનય કરવા બદલ મિકા સિંઘ અને કરણ કુંદ્રા પર પણ લોકો ગુસ્સે થયા છે રીયા એરોરા ને જોઈ બાળકો આ હરકતો કરવા પ્રેરીત થઈ શકે છે એના પર જલ્દી રોક લગાવવાની લોકો માગં કરી રહ્યા છે મિત્રો આ વિશે શું અભિપ્રાય છે.