Cli

મુન્નવર ફારુકીએ હદની બહાર જતા રહ્યા થોડી તો શર્મ કરો બૉલીવુડ સ્ટાર…

Bollywood/Entertainment Breaking

જોક્સ દ્વારા લોકોને હસાવવા સારી વાત છે પરંતુ જોક્સમાં ને જોક્સમાં હદ ભાર નીકળવું તેને કહેવાય છેકે માણસાઈ નથી બચી જણાવી દઈએ ફેમસ સ્ટેડપ કોમેડિયન અને લોકઅપના વિનર મુન્નવર ફારુખી નો વિવાદોથી જૂનો સબંધ રહ્યો છે તેઓ એવું કંઈક બોલી દેછે જેનાથી ઉલ્ટું જ થઈ જાય છે હાલમાં ફારુખીએ.

હોલીવુડ સિંગર જસ્ટિન બિબરને લઈને મોટું બયાન આપી દીધું છે ગયા દિવસોમાં મશહૂર લોકપ્રિય સિંગર જસ્ટિન બિબરે જણાવ્યું હતું કે એમની ડાબી આંખ એક ગંભીર બીમારીના કારણે અડધો ચહેરા પર પેરાલીસીસ થઈ ગયો છે તેમણે જણાવ્યું કે તેના કારણે ડાબો ભાગ એમનો બિલકુલ કામ નથી કરી રહ્યો અને નહીં તેઓ આંખ બંદ કરી શકતા.

જસ્ટીનના આ ખુલાસા બાદ એમને ચાહનારા નું દિ!લ તૂટી ગયું છે અને ફેન્સ પોતાનું અલગ અલગ રીતે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને તેના વચ્ચે મુન્નવર ફારુકીએ પોતાની પ્રતિક્રિયા આપતા જસ્ટિનની મજાક બનાવી લીધી છે મુન્નવરે તેના ટવીટ્માં લખ્યું કે ડિયર જસ્ટિન બીબર હું પુરી રીતે સજજી શકું છું.

અહીં પણ ભારતના રાજકરણનું ડાબી બાજુ કામ નથી કરી રહ્યું જેવા જ મુન્નવરનું આ ટ્વીટ વાયરલ થયું તો લોકો મુન્નવરને ટ્રોલ કરવા લાગ્યા અને કોઈની આ બીમારીની આ રીતે મજાક ન ઉડાવાય ની સલાહ આપી રહ્યા છે લોકો મુન્નવરને અલગ અલગ કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો મુન્નવરના આ બયાન પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *