Cli

ગોપી વહુ અને દિયરે લોકોની લાગણીઓ સાથે રમત રમી કંઈક તો શરમ કરો ગોપી…

Bollywood/Entertainment Breaking

આજકાલ લોકોની લાગણીઓ સાથે રમવું સેલિબ્રિટીઓ માટે એક ધંધો બની ગયો છે તમે અને અમારા જેવા લોકો એમની વાતોમાંમાં આવી જઇએ તેઓ આપણી લાગણીઓથી રમે છે તેઓ જયારે ઈચ્છે ત્યારે બેવકૂફ બનાવી દેછે કાલ રાત્રેજ દેવોલિના ભટ્ટાચાર્ય અને વિશાલ સીંગે ખુદ પોતાના સબંધનું એલાન કર્યું હતું.

વિશાલે દેવોલિના ને રિંગ પહવેરાવી અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના સબંધ ને ઓફિસિયલ કરી દીધો તેમન બાદ લોકો બંનેને શુભેછાઓ આપવા લાગ્યા ખાસ કરીને દેવોલિના અને વિશાલના ફેન આ સબંધથી બહુ ખુશ હતા પરંતુ આ ખુશી થોડા સમયની હતી હકીમતમાં દેવોલિના અને વિશાલનો આ પ્રસિદ્ધિ માટેનો પેતરો હતો.

દેવોલીના અને વિશાલનું એક રોમાન્ટિક ગીત આવી રહ્યું છે એટલા માટે આ બંનેએ લોકોની લાગણીઓથી રમીને આ પ્રેન્ક કરી દીધું તેઓ જાણતા હતા કે ફેન અને મીડિયા એમની વાતોમાં આવી જશે ખર્ચો કર્યા વગર સારું પ્રમોશન થઈ જશે અને થયું પણ એવું તમામ મોટી ન્યુઝ અને ચેનલોએ આ ન્યુઝને પબ્લિશ કરી દીધું.

પરંતુ પછીથી દેવોલિનાએ આ વાતને મજાક જણાવીને બધાને જૂઠ જણાવી દીધૂ દેવોલીનાંની આ હરકતતી ફેન બહુ ભ!ડકી ગયા છે તમામ લોકોએ દેવોલિનાના એ વિડીઓમાં જઈને ગા!ળો આપી રહ્યાછે આ રીતે લોકોની લાગણીઓ સાથે રમવું પ્રેન્ક ન હોઈ શકે મિત્રો શું દેવોલિનાનું આ પગલું યોગ્ય હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *