આ વાત જાણીતા વ્યક્તિત્વ અને ગુજરાતી લોકપ્રિયા ગાયક શ્રી રાકેશ બારોટની છે આદરણીય રાકેશ બારોટ તેમના ગુજરાતી આલ્બમ ગીતો માટે જાણીતા છે જે દરેકને પ્રિય છે અને જેણે તેમને આજે ખૂબ પ્રખ્યાત કર્યા છે તેમની દરેક વિડીયોને યુટ્યુબ પર લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળે છે શ્રી રાકેશ બારોટની પણ મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ છે તેમના ગીતો અને વીડિયો અન્ય ગાયકોથી અનોખા હોય છે અને જ્યારે વીડિયો યુ ટ્યુબ પર અપલોડ થાય છે ત્યારે તે લોકોમાં ધૂમ મચાવી દે છે.
શ્રી રાકેશ બારોટના તમામ ગીતો ગુજરાતમાં પ્રખ્યાત રીતે ચાલી રહ્યા છે અને યુ ટ્યુબ પર ટ્રેન્ડિંગ પર છે શ્રી રાકેશ બારોટ હંમેશા તેમના ચાહકો માટે ગીતના કેટલાક નવા વિષય સાથે આવે છે અને તેમનું મોજ કરાવે છે. સમાચાર મુજબ, શ્રી રાકેશ બારોટ તેમના નવા ગીત માટે એક વીડિયો શૂટ કરી રહ્યા છે અને તેમની સાથે હિરોઈન તરીકે ગુજરાતના પ્રખ્યાત વ્યક્તિત્વ આદરણીય છાયા ઠાકુર છે. તેથી તે મુજબ તેમના નવા ગીતનું શૂટિંગ ચાલી રહ્યું છે. આપેલ ચિત્રમાં તે જોઈ શકાય છે કે ગીતમાં શ્રી રાકેશ બારોટ અને છાયા ઠાકુર પ્રેમી તરીકે સાથે ચાલી રહ્યા છે.
લોકો શ્રી રાકેશ બારોટનો નવો વિડીયો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને જ્યારે તે અપલોડ થશે ત્યારે તે ધૂમ મચાવી દે સે અમને જણાવો કે તમે તેમના વિષે શું વિચારો છો રાકેશ બારોટના ગીતો તમને કેવા લાગે છે તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવો અને એ પણ જણાવો કે તેમનું ક્યૂ ગીત સૌથી વધારે પસંદ છે.