કાદર ખાન એક બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના લોકપ્રિય અભિનેતા હોવાની સાથે એક સારા કોમેડિયન નિર્દેશક અને લેખક પણ રહી ચૂક્યા છે જેમણે સાલ 1970 થી લઈને 2010 સુધી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભીનય થકી ખૂબ જ લોકચાહના મેળવી કાદરખાન ના લખેલા ડાયલોગ બોલીને.
અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓ સુપરસ્ટાર બન્યા હતા તેમને ઘણી બધી ફિલ્મોમાં પોતાની કહાનીઓ પણ આપી છે કાદરખાન ફિલ્મી કેરિયર સાથે ઘણા બધા કિસ્સાઓ પણ જોડાયેલા છે જેમાંથી કાદરખાન અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા વિલન શક્તિ કપૂર વિશેનો કિસ્સો અમે આપને જણાવીશું એક.
સમયે શક્તિ કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડવા સુધી તૈયાર થઈ ગયા હતા ત્યારે કાદરખાને તેમને મનાવ્યા હતા આજસુધી શક્તિ કપૂરે બોલીવુડ ની ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી દેશભરમાં લોકચાહના મેળવી પરંતુ કાદર ખાને તેમને થપ્પડ મારી હતી એ વાતનો ખુલાસો ખુદ શક્તિ કપુરે પોતાના.
ઈન્ટરવ્યુ માં કર્યો હતો ધ કપીલ શર્મા ના સેટ પર આ વાતનો ખુલાસો શક્તિ કપૂરે કર્યો હતો તેઓ સાલ 1983 માં મવાલી ફિલ્મ નુ શુટિંગ કરી રહ્યા હતા એ સમયે તેમને એક પછી એક ત્રણ જોરદાર થપ્પડ ખાવા પડ્યા હતા જેના કારણે તેઓ જમીન પર પડી ગયા હતા ફિલ્મ સેટ પર થયેલા આ અપમાન.
બાદ તેમને પોતાના અભિનયન કેરિયરને છોડવાનો નિર્ણય કરી લીધો હતો શક્તિ કપૂર એ જણાવ્યું હતું કે ફિલ્મના પહેલા શોર્ટમાં કાદરખાને મને થપ્પડ મારી સાથે અભિનેત્રી અરુણા ઈરાની એ પણ બીજી થપ્પડ મારી મને આ સમયે ખૂબ જ અપમાન જેવું લાગ્યું અને હું કાદરખાન પાસે ગયો.
અને મેં કહ્યું કે સાંજના સમયે મારી ટિકિટ બુક કરાવી દો હું અભિનય કરવા માગતો નથી શક્તિ કપૂર એ જણાવ્યું કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડવા માગતો હતો આ સમયે કાદરખાને મને ખૂબ જ સમજાવ્યો અને મારી સાથે તેઓ લાંબો સમય સુધી આ બાબતે ચર્ચા કરતા રહ્યા જેના કારણે.
હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સંકળાયેલો રહ્યો અને ત્યારબાદ મેં ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું અને આજે હું તમામ પ્રકાર ની સુખ સાયબી ભોગવી રહ્યો છું નામના પ્રસિદ્ધી પાછડ કાદર ખાન સાહેબનો હાથ છે એમ જણાવતાં તેમને કાદરખાનને યાદ કર્યા હતા આપનો આ વિશે શું અભિપ્રાય છે.