બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયા છે ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ પઠાણનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન અને.
આર્યન ખાન પણ જોવા મળ્યા હતા સ્ક્રિનિંગ થી બહાર આવીને સુહાના ખાને ફિલ્મ વિશે જણાવ્યું હતું કે બોક્સ ઓફિસ પર આવનારી પપ્પાની ફિલ્મ સુપરહિટ સાબિત થશે ફિલ્મ ખૂબ જ સરસ છે પહેલા શો ની પહેલી ટિકિટ લઈને આ બધા જોવા જરૂર જજો એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સુહાના ખાન.
શાનદાર અંદાજમાં ક્રોપ ટોપ અને કાર્ગો પેન્ટ માં જોવા મળી હતી ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં ઓપન હેર લાઈટ મેકઅપ માં પોતાનુ ગ્લેમર લુક ફોન્ટ કરી તેને મિડીયા અને પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા સુહાના ખાને પોતાનુ બોલ્ડ લુક ફોન્ટ કરી ને.
ફેન્સ ને દિવાના બનાવ્યા હતા સ્ટાર કીડ માં સુહાના ખાન ખુબ લોકપ્રિયતા ધરાવે છે સુહાના ખાન જીમ વર્કઆઉટ થકી કર્વી ફિગર બનાવી રહી છે જોયા અખ્તર ની ફિલ્મ આર્ચીસ થી સુહાના ખાન પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી રહી છે જે ફિલ્મ માં જાનવી કપૂરની બહેન ખુશી કપુર સાથે અગસ્ત્ય નંદા પણ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરતા જોવા મળશે.
ફિલ્મ રીલીઝ પહેલા જ સુહાના ખાન બોલ્ડ અને હોટ અંદાજમા ફેન્સ ને દિવાના બનાવી રહી છે સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તેની તસવીરો અને વિડીઓ ફેન્સ ખુબ જ પસંદ કરે છે એ વચ્ચે એરપોર્ટ પર નો તેનો આ કાતીલાના અંદાજ અને તેની બોલ્ડ નેશ ની તસ્વીરો સામે આવતા ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.