હમેંશા લોકોની પ્રશંસા મેળવતી શહનાઝ ગિલ આ વખતે પોતાના લોકોના જ નિશાને આવ ગઈ છે મામલો એટલો વધી ગયો છેકે હવે લોકો તેને ઘમંડી અને એટીટ્યુડ બતાવનાર અભિનેત્રી બતાવી રહ્યા છે લોકો કહી રહ્યા છેકે અભિનેત્રી બની નહીં ને તેન પહેલા જ એનામાં કેટલું ઘમંડ આવી ગયું.
હકીકતમાં ઇન્સ્ટાબઝ નામના એક ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં શહેનાઝ ગીલનો એક વિડિઓ શેર કર્યો છે જેમાં શહેનાઝ કોઈ સેટ પર જોવા મળી રહી છે શહેનાઝ ગીલ જયારે બહાર નીકળે છે ત્યારે તેને પાપરાઝી ઘેરી લેછે તેના વચ્ચે પાપરાઝી ફોટો પડવા માટે તેને રોકવાનું કહે છે પરંતુ શહેનાઝ ગીલ.
કહે છેકે હું પછીથી મળું છું અત્યારે હું કામ કરી રહી છું તેના બાદ કોઉ કહે છેકે શહેનાઝની કેમ છો ત્યારે શહેનાઝ કહે છેકે હું કહીશ કે સારું નથી તો તમે શું દવા આપશો અને એ[ન ખુબ ઘમંડમાં બોલે છે શહેનાઝનો આ વ્યવહાર લોકોને બિલકુલ પસંદ આવી રહ્યો નથી અને તેને અત્યારે ટ્રોલ કરવામાં આવી રહી છે.