બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર ને બોલિવૂડમાં હેન્ડસમ એન્ડ ક્યુટ બોય નો દરજ્જો મળેલો છે તેને પોતાના અભિનય થકી લોકોના દિલમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે ફિલ્મ રાજકુમાર માં સાડી કે ફોલ સે કભી મેચ કિયા રે કભી તોડ દિયા દિલ તો કભી કેચ કિયા રે ગીત થકી સમગ્ર ભારતમાં ધૂમ મચાવી હતી એવા મસહુર અભિનેતા શાહિદ કપૂર.
અને એની પત્ની મીરા રાજપૂત બંને પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા એ સમયે ગાડીમાં જતા વખતે મીડિયા સહ કેમેરામેન શાહિદ કપૂર અને મીરા રાજપુત ના ખૂબ ફોટા પાડી રહ્યા હતા રાત્રિનો સમય હતો ફ્લેશલાઇટ આંખમાં આવતા શાહિદ કપૂર પોતાની ગાડી તરફ ચાલ્યા ગયા અને પાછળ પાછળ કેમેરામેન ફોક્સ સાથે ગાડી પર.
લાઈટ કરતા કેમેરામેન પર શાહિદ કપૂર ખૂબ ગુ!સ્સે થયા સાથે કાચ ઉતારીને ક્યા હૈ સાથે ગાડીનો દરવાજો ખોલીને એમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે જેમાં ઘણા લોકોએ સાહિદ કપૂર ને ટ્રોલ પણ કર્યોછે તો ઘણા લોકોએ શાહિદ કપૂરના વર્તનને પારીવારીક જીવન ને ડીસ્ટર્બન્સ કરતા કેમરામેનોથી યોગ્ય પણ જણાવ્યું છે.