Cli

સાવકી બહેનના લગ્નમાં શાહિદ કપૂરે સગા ભાઈથી વધુ રાખ્યું…

Bollywood/Entertainment Breaking Uncategorized

શાહિદ કપૂરની બહેન સનાહ કપૂરે પોતાના બોયફ્રેન્ડ મયંક બહવા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે કાલ રાત્રે જ બંનેએ ધામધૂમથી લગ્નના બંધનમાં બંધાઈ ગયા સનાહના લગ્નની પહેલી ફોટો એમની ભાભી મીરા રાજપૂતે શેર કરી છે એમના બંનેના લગ્ન મહાબળેશ્વરના ફાર્મ હાઉસ પર કરવામાં આવ્યા મયંક મનોજ બહવાના પુત્ર છે.

અહીં લગ્નમાં મોટા મોટા એક્ટરની લાઈનો લાગી હતી શાહિદ કપૂર પોતાની બહેનના લગ્નમાં પત્ની મીરા રાજપૂત અને બાળકો સાથે પહોંચ્યા હતા શાહિદ આ મોકા પર ભાવુક પણ થઈ ગયા હતા એમણે કેટલીયે વાર એમની બહેનને ગળે પણ લગાવી એમણે પોતાની બહેન માટે એક સુંદર મેસેજ પણ લખ્યો.

શાહિદે લખ્યું સમય કંઈ રીતે વીતી જાય છે અને હવે આ દુલહન બની ગઈ છે અમે બધા કેટલા જલ્દી મોટા થઈ ગયા મારી નાની પ્રેમાળ બહેન નવી જિંદગીની શરૂઆત કરો શના તમે અને મયંક હંમેશા ચમકતા રહો મારી શુભકામનાઓ તમારી સાથે છે શાહિદ સાથે એમની પત્ની મીરાંએ પણ પોતાની નડદને.

શુભકામનાઓ આપી શાહિદ અને સના સાવકા ભાઈ બહેન છે પરંતુ બંને એકબીજા માટે સગાથી વધુ છે શાહિદે જ સનાનો હાથ પકડીને ફિલ્મોમાં કામ અપાવ્યું હતું સનાહ શાહિદ સાથે શાનદાર ફિલ્મમાં જોવા મળી હતી જે બહેન સાથે બાળપણ વિતાવ્યું એ બહેન આજે સાસરીમાં વિદાઈ થઈ ગઈ હતી મિત્રો તમે શું કહેશો આ વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *