બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ પઠાણને લઈને લાઈમલાઈટમાં છવાયેલા છે પઠાન ફિલ્મ આજે રીલીઝ થતા દર્શકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મ પઠાન ને આજે દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો છે આજે ભારતભરમાં થીયેટરો બહાર ફિલ્મ પઠાન ને જોવા લાંબી લાઈન જોવા મળી હતી.
ફિલ્મ પઠાન નું ઓનલાઈન ખુબ ટીકીટ વેચાણ થયું હતું એ વચ્ચે શાહરુખ ખાન ની સફળતા થી પરીવારજનો માં જ ગજબની ખુશી છવાઈ છે શાહરુખ ખાન ના ઘેર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પઠાન ફિલ્મ ના પ્રોડ્યુસર આદિત્ય ચોપરા થી લઈને કાસ્ટ ટીમ સાથે મેળાવડો જોવા મળે છે એ વચ્ચે શાહરુખ ખાન ની.
લાડલી સુહાના ખાન નો એક વિડીઓ સામે આવ્યો છે જે ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં ખુશીના અંદાજમા ઝુમી જોવા મળે છે તેના ચહેરા પર ગજબનો નિખાર છવાયેલો છે તે ઝુમે જો પઠાન સોગં પર ઝુમી રહી છે તેને ડીપનેક ટોપ પહેરેલું છે ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
ડીપ નેક ટોપમાં પોતાના ભરાવદાર નિતંબો પર આછેરુ પ્રવાહી ચમકી રહ્યું છે જે ખુબજ હોટ અને બોલ્ડ લુક મા ઝુમે જો પઠાન સોગં પર સુહાના ખાન ડાન્સ કરીને ફેન્સ વચ્ચે પોતાની ખુશી વ્યક્ત કરી રહી છે આ વિડીઓ સામે આવતા લોકો ખુબ પસંદ કરી ને સુહાના ખાન ના આ અંદાજ.
પર ફિદા થયા છે તેની કામુકતા અને તેના આ કાતીલાના અંદાજને ખુબ પસંદ કરીને પઠાન ફિલ્મ ને હીટ થવા બદલ શુભેચ્છાઓ આપી રહ્યા છે સુહાના ખાન ફિલ્મ આર્ચીઝ થી ડેબ્યુ કરવા જઈ રહી છે પોતાની ફિલ્મ રીલીઝ પહેલા જ હોટ અને બોલ્ડ લુક થી લાઈમ લાઈટમાં છવાઈ ગઈ છે.