Cli

શાહરુખ બનાવશે આ ખુબસુરત એક્ટરને પોતાની બહેન આવનારી ફિલ્મમાં મળશે ચાન્સ…

Bollywood/Entertainment

શાહરુખ ખાન હમણાં પોતાના કામ પર પાંછા ફર્યા ખબર છેકે શાહરુખ પોતાની પઠાણ ફિલ્મ સાથે સલમાન ખાનની ટાઇગર થ્રિનું પણ શૂટિંગ પૂરું કરી રહ્યા છે પરંતુ એમની અન્ય ફિલ્મ લાયન વિશે કોઈ અપડેટ આવી નથી પરંતુ આ ફિલ્મથી જોડાયેલ કેટલીક ખબરો સોસીયલ મીડિયામાં આવી રહી છે.

દાવો કરવામાં આવ્યો છેકે શાહરુખની લાયન ફિલ્મમાં એક વધુ જવાન એક્ટરની એન્ટ્રી થઈ છે જેઓ શાહરુખ ખાનની બહેનનો અભિનય કરશે આપણે જે એક્ટરની વાત કરી રહ્યા છીએ તે સાનિયા મલ્હોત્રા છે તેમણે અનેક હિટ ફિલ્મો આપી છે આમિર ખાન સાથે પણ તેઓ કામ કરી ચુકી છે.

સાહરૂખ ખાન સાથે કામ કરવું સાનિયા માટે ખરેખર મોટી સરપ્રાઈઝ કહેવાય જણાવી દઈએ ફિલ્મમાં સાનિયા આવશે તેની ચર્ચા પહેલાથી જ થઈ રહી છે શાહરુખની આ ફિલ્મમાં શાહરુખ ડબલ રોલમાં જોવા મળશે ફિલ્મને ભારે બજેટમાં બનાવામાં આવી રહી છે ખબર મુજબ ફિલ્મમાં સાઉથના બે મોટા સ્ટાર પણ કામ કરશે.

આ ફિલ્મમાં શાહરૂખ ગુપ્તચર અધિકારી અને ગુનેગારની બેવડી ભૂમિકામાં જોવા મળશે ફિલ્મમાં રાણા દગ્ગુપતિ ખલનાયકની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જણાવી દઈએ આ તમામ સમાચારો અંગે કોઈ નક્કર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે સાથે જ રાહ એ પણ છેકે શાહરૂખ ક્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *