એક સમયે રામગોપાલ વર્ષમાં ટોપ ડાયરેક્ટર કહેવાતા હતા પરતું છેલ્લા કેટલાક સમયથી તેઓ એકટીવ નથી એમની છેલ્લે જેટલી પણ ફિલ્મો આવી એ તમામ ફ્લોપ સાબિત થઈ છે 90 ના દશકામાં રામગોપાલ વર્માની તે ફિલ્મો ખરેખર જોવા લાયક હતી અત્યારે વર્મા એમના ટવીટના લીધે ચર્ચામાં છે એમનું ટવીટ શાહરુખ અને પુત્ર આર્યનને ટાર્ગેટ કરતું છે.
રામગોપાલ વર્માએ કરેલ ટવીટ શાહરુખ અને એમના ફેન્સ ને બિલકુલ પસંદ નહીં આવે આ ટવીટ્માં શાહરુખ અને આર્યનની જબરજસ્ત મજાક ઉડાવી છે આ મજાક શાહરુખજ નહીં પરંતુ ત્રણ ખાનની ઉડવામાં આવી છે કાલે આર્યનના જામની થયા એવામાં ઘણા લોકોએ બધાઈ આપી પરંતુ વર્માએ અલગજ વાત કહી.
રામ ગોપાલ વર્માએ ટવીટ કરતા કહ્યું હતું કે અત્યાર સુધી દિવાળી ઉપર ખાનોની ફિલ્મો રિલીઝ થતા જોતા હતા પરંતુ આ દિવાળી ઉપર ખાન રિલીઝ થતા દેખાય છે રામગોપાલનું આ ટવીટ ઘણું ચર્ચાઓમાં આવ્યું છે શાહરૂખના ફેન્સને આ ટવીટ બિલકુલ પસંદ નથી આવી રહ્યું લોકોનું કહેવું છે સારું ના બોલી સકો તો કોઈની મજાક ના બનાવો.
એવામાં શાહરૂખના ફેન્સે રામગોપાલ વર્માને આ પોસ્ટમાં ટ્રોલ કર્યા હતા ત્યારે અમુક યુઝરોએ લખ્યું હતું કે વર્માએ આ પોસ્ટ કોપી પેસ્ટ કરી છે તમે એક બે શબ્દો ફેરવિને લખશો તો તમે બચી નહીં શકો તમે નકલ કરી ચોખ્ખી દેખાઈ રહી છે એવામાં અત્યારે રામ ગોપાલ વર્માનું આ ટવીટ બહુ ચર્ચાઓમાં છે.