બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન જે એક ફેશન ડિઝાઈનર છે ગૌરી ખાન અભિનય કરતી નથી એક પણ ફિલ્મ માં તેને અભિનય કર્યો નથી એ છતાં પણ પોતાની સુંદરતા અને બોલ્ડનેશ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે શાનદાર ડ્રેસિંગ સેન્સ અને આકર્ષક સ્ટાઈલીશ અદાઓ સાથે.
ગૌરી ખાન લોકોના દિલમાં રાજ કરે છે ગૌરી ખાન અવાર નવાર પાર્ટીઓ માં શાનદાર અંદાજમાં મહેફીલ લુંટતી જોવા મળે છે તાજેતર માં શાહરુખ ખાન ના નજીક ના મિત્ર કાજલ આનંદની બર્થડે પાર્ટીમાં ગૌરી ખાન શાનદાર અંદાજમા સ્પોટ થઈ હતી ઓપન હેર લાઈટ મેકઅપ ચહેરા પર બ્લેક ગોગલ્સ અને.
શાનદાર સ્ટીવલેસ સોર્ટ ડીપનેક આઉટફીટ માં જોવા મળી હતી ગૌરીખાને પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરી ફેન્સ ને મદહોશ કર્યા હતા તેની મદમસ્ત જવાની જોતા ફેન્સ બેહાલ થયા હતા પોતાની 48 વર્ષની ઉંમરે પર ગોરી ખાન ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી હોટનેશ અને.
બોલ્ડ લુક મા તે મિડીયા અને પેપરાજી સામે પોઝ આપતી જોવા મળી હતી તો આ પાર્ટીમાં શાહરુખ ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલી બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી પણ ગુલાબી આઉટફીટ માં ચહેરા પર ગોગલ્સ પહેરીને જોવા મળી હતી જેમાં તે ખુબ જ ઘરડી લાગી રહી હતી ગૌરી ખાન સામે એની સુંદરતા ઝાંખી પડી હતી.
ગૌરી ખાને પોતાના આકર્ષક લુક થી મહેફીલ લુંટી હતી શાહરુખ ખાન ની આ દિવસોમાં ફિલ્મ પઠાન રીલીઝ થવા જઈ રહી છે જેના પ્રોડ્યુસર છે આદિત્ય ચોપરા અને તે રાની મુખર્જી ના પતિ છે આ આ ફિલ્મ ને લઇ દર્શકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મ પઠાન 25 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.