તો ફાઈનલી શાહરુખ ખાનની પુત્રીને ફિલ્મોમાં જોવા વાળાની ઈચ્છા પુરી થઈ ગઈ છે સુહાનાની પહેલી ફિલ્મ ધ આર્ચીસનું પહેલું ટ્રેલેર રિલીઝ કરી દેવામાં આવ્યું છે ફિલ્મમાં સુહાના સાથે શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર અને અમિતાભની સગા અગસ્તા નંદા પણ જોવા મળી રહ્યા છે અહીં ત્રણે શિવાય મેહર આહુજા પણ છે.
બૉલીવુડ સ્ટારકિડ્સની આ ફિલ્મના ડાયરેક્ટર ઝોયા અખ્તર નેટફ્લિક્સ સાથે મળીને બનાવી રહી છે ફિલ્મનો સેટ 1960ના દશકાનો ભારતમાં સ્થાપિત કરવામાં આવ્યો છે ફિલ્મનું શૂટિંગ આ વર્ષે 18 એપ્રિલે શરૂ કરવામાં આવી હતી પહેલા લુક વિડીઓમાં બધા સ્ટાર નાચતા ગાતા જોવા મળી રહ્યા છે.
જોયા અખ્તરે જણાવ્યું હતું કે તેઓ ધ આર્ચીસને ઓરિજલ અંદાજમાં બનાવવાની છે રિલીઝ થયેઓલ આ ટ્રેલર ખુબજ ફીલિંગ આપી રહ્યું છે જોયા અખ્તર સારી ફિલ્મો બનાવવા માટે જાણીતી છે એમને ખબર છેકે એક્ટરથી કંઈ રીતે કામ આપવામાં આવે છે ટ્રેલર તમારો ઉત્સાહ વધારે છે બીજી બાજુ ફિલ્મનું.
ટ્રેલર આવતાજ બૉલીવુડ હલચલ મચેલ છે અમિતાભ બચ્ચને પોતાના સગા નંદાને જોઈને પ્રસંસા કરી છે જયારે સુહાના ખાનની માંએ પણ એમની પ્રસંસા કરી છે ટ્રેલરમાં સુહાનાનો જોરદાર અભિનય જોવા મળી રહ્યો છે ટ્રેલરને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે મિત્રો ટ્રેલર વિશે તમે શું કહેશો.