Cli
શાહરૂખ ખાને બાયકોટ મુદ્દે સામે આવ્યા, બાયકોટ ગેંગ ને આપ્યો જવાબ...

શાહરૂખ ખાને બાયકોટ મુદ્દે સામે આવ્યા, બાયકોટ ગેંગ ને આપ્યો જવાબ…

Bollywood/Entertainment Breaking

ગુજરાતીમાં કહેવત છે કે મીંદડી બળી પણ વળ ન ગયો એવું જ કાંઈક શાહરુખ ખાનના વિષય માં સામે આવી રહ્યું છે તાજેતરમાં શાહરુખ ખાન પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ વિવાદોમાં જોવા મળે છે આ ફિલ્મનું સોંગ બેશરમ રંગ રિલીઝ થતા જ લોકો વિરોધ દર્શાવીને ઠેર ઠેર શાહરુખ ખાન અને.

દીપિકા પાદુકોણના પૂતળા સળગાવી રહ્યા છે લોકો આ સોંગમાં દીપિકા પાદુકોણે પહેરેલી ભગવા રંગની બિકીની ને હિન્દુ ધર્મ ની આસ્થાનુ અપમાન કહીને ટ્રોલ કરી ફિલ્મ નો બહીસ્કાર કરી આ દ્વસ્ય ને હટાવવા કહી રહ્યા છે જેમાં દિપીકા પાદુકોણ ખુબ જ બોલ્ડ અને હોટ કામુકતા ના સીન.

આપી શાહરુખ નીન સાથે રોમાન્સ કરતી જોવા મળે છે આ ફિલ્મને લઈને ઘણા બધા હિન્દુ સંગઠનો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદે શાહરુખ ખાનને માફી માગવાનું પણ જણાવ્યું હતું અને તેને ખૂબ જ અક્કડ ધરાવતો વ્યક્તિ પણ કહ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ.

શાહરુખ ખાન માફી નહીં માંગે તો તેમની ફિલ્મ અને રિલીઝ કરવા દેવામાં આવશે નહીં આ વચ્ચે શાહરૂખ ખાને કોલકાતા માંથી જાહેર મંચ પર એક ઇવેન્ટ મા નિવેદન આપ્યું હતું કે ભારતનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક નિન્મ પ્રકારની માનસિકતા ધરાવતું થઈ ગયું છે સુરેન્દ્ર જૈને શાહરુખ ખાનના.

સામે આવેલા આ નિવેદન પર જણાવ્યું હતું કે માફી માંગવાની જગ્યાએ શાહરુખ ખાન અક્કડ દર્શાવી રહ્યો છે સાથે જણાવ્યું હતું કે ફિલ્મ પઠાણમાં દર્શાવેલું બેશરમ રંગ સોંગ હિન્દુ ધર્મ અને ભારતનો અપમાન કરી રહ્યું છે જેમાં ભગવા રંગની બિકીની સાથે સોગંનુ ટાઈટલ દર્શાવી ને ધાર્મિક ભાવનાઓને ઠેસ.

પહોંચાડાવાના પ્રયત્ન કરવા મા આવી રહ્યા છે ભગવા રંગની લંગોટ પહેરાવીને ઈસ્લામી જીહાદીઓની કટપુતડી બનાવવામાં આવી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને બદનામ કરતી ભાઈજાન ટુટકે ટુટકે ગેગંને સપોર્ટ કરતાઓ ને હવે હિન્દુ સહન નહીં કરે આ ફિલ્મ ને થીયેટરો માં ચાલવા દેવામાં નહીં આવે જણાવી ને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *