હાલના સમયના અંદર સીમા હૈદરનો કેસ ચારેય બાજુ ચર્ચામાં ચાલી રહ્યો છે જેને લઈને હાલમાં સીમા હૈદર ઘરે ન હોવાનો દાવો કરવા આવી રહ્યો છે જેને લઈને હાલમાં સીમા હૈદરના બારામાં બહાર ઉભેલા લોકોએ નિવેદાન આપ્યા છે.
હાલમાં સીમા હૈદરના ઘરે લોકો તેને જોવા માટે પણ આવે છે જે ગલીઓમાં હાલમાં ખૂબ જ મોટી તાદાતમા લાઇન પણ જોવા મળી હતી આ સાથે ગણા બધા લોકો સીમાને મળવા માટે પણ આવતા હતા આવું મીડિયા ધ્વારા જાણવા મળ્યું છે.
હાલમાં મીડિયાના લોકો સીમાના ઘર આગળ પોહોચ્યા હતા જ્યાં સીમા ન હતી જ્યારે બહાર ઉભેલા કાકાને પુછવામાં આવ્યું કે સીમાના ઘરના લોકો સવારથી ક્યાં ચાલ્યા ગયા છે શું તેમણે કોઈ તકલીફ થઈ છે ? ત્યારે કાકાએ પોતાનો જવાબ આપ્યો હતો.
બહાર ઉભેલા કાકાએ જણાવ્યુ કે હાલમાં સીમા હૈદર ડોકટર પાસે ગઈ છે કારણકે તેના ઘરના કઈક તકલીફ થઈ હતી જેને લઈને હાલમાં કાકાનું આખેવું છે કે સીમા હૈદર આને લઈને ડોક્ટર પાસે ગઈ છે.
જ્યારે કાકાથી આગળ પુછવામાં આવ્યું કે એવું તો નથી ને કે કોઈ સચ્ચાઈ હોય જેને છુપાવવામાં આવે જેના કારણે સીમા અને સચિન બંને ઘરે નથી રહ્યા. આના બારમાં કાકાએ જવાબ આપતા કહ્યું કે હાલમાં આવી કોઈ વાત નથી.
હાલમાં જ્યારે મીડિયાના લોકો રિપોર્ટિંગ કરવા માટે સીમાના ઘરે ગયા હતા ત્યારે જાણવા મળ્યું કે સીમા હૈદર અને સચિન બંને હાલમાં હોસ્પિટલ ગયા છે હવે આના પાછણ કેટલી સચ્ચાઈ છે તેનું અનુમાન લગાવી શકાય નહીં.