જ્યારથી સીમા હૈદર ભારત આવી છે ત્યારથી તે બોયફ્રેંડ સચિન સાથે જોવા મળે છે આ સાથે જ સચિનના ઘરે ગણા બધા લોકો સીમાને જોવા માટે પણ આવે છે જેમાં ગણી વાર ઈંટાવ્યું માટે મીડિયાના લોકો પણ જતાં હોય છે.
હાલમાં વધુ ખબર સામે આવી છે કે સીમા હૈદર અને સચિન બંને ગણા સમયથી ઘરે નથી જોવા મળ્યા જેન લઈને હાલમાં કહેવામા આવે છે કે સીમાનો કોઈ પત્તો નથી ત્યારે સીમાએ હાલમાં સોશિયલ મીડિયા પર પોતાનો એક વિડીયો શેયર કર્યો છે જેમાં મોટી વાત જણાવી છે.
સીમાએ હાલમાં વિડીયો બનાવીને પાકિસ્તાનના લોકોને કહ્યું છે કે જેટલી પણ ચાલ ચલાવવી હોય એટલી ચલાવી દો, જેટલી પણ ઇલજામ લગાવવા હોય એટલા લગાવી દો પરંતુ આજ મારો પ્યાર છે જેને હું પસંદ કરું છે.
આ સાથે આગળ જણાવ્યુ કે મને પ્યાર થઈ ગયો છે જેથી હું ભારતમાં આવી ગઈ છું આ સાથે આગળ કહ્યું કે જ્યતારે તમને વિશ્વાસ થશે ત્યારે તમને અમારું સત્ય ખબર પડી જશે હાલમાં સવાલ એ છે કે આખરે સીમાએ શા માટે ઘર છોડ્યું અને ગાયબ થઈ.
આનો જવાન આપતા બહાર ઉભેલા એક કાકાએ જણાવ્યુ કે હું સીમાંનો કાકો અને પિતા બંને છું તેમણે જણાવ્યુ કે બંને લોકો હોસ્પિટલમાં તબિયત લથડવના કારણે ગયા છે પરંતુ આ બંને હજુ સુધી ઘરે પરત આવ્યા નથી.