હાલના સમયના અંદર પાકિસ્તાનની સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં આવેલી છે તમને જણાવી દઈએ કે હાલમાં સીમા હૈદર ચાર બાળકોને સાથે લઈને આવી છે પાછલા દિવસોમાં સીમાને પોલીસે શોધખોળ પણ કરી હોય એમ કહેવામા આવે છે.
હલમ સવાલો ઉઠી રહ્યા છે કે સીમાનું હવે શું થશે શું તેને ફરી પાકિસ્તાન જવું પડશે ?હાલમાં મીડિયાના લોકો સીમાના ઘરે રિપોર્ટિંગ માટે પણ ગયા હતા હાલમાં વધુ એક મોટી ખબર સામે આવી રહી છે જેમાં નાતવવામાં આવે છે કે અચાનક સચિન અને સીમા ઘરેથી ગાયબ થઈ ગયા છે.
આ સાથે મુખ્ય વાત તો એ છે કે આ બંને બાળકોને ઘરે છોડીને ચાલ્યા ગયા છે ચારેય બાળકો ઘરે પોતાની દાદી સાથે જોવા મળે છે સચિનની માતા ઘરે શું કરી રહી છે હાલમાં તેને અપડેટ પણ સામે આવી છે.
તમને જણાવી દઈએ કે સીમા ઘરે ન હોવાને કારણે સાસ એકલી રોટલી બનાવી રહી હતી જ્યારે સિમના મતથી સવાલો પુછવામાં આવ્યા ત્યારે તેમણે ખૂબ જ શાંતિથી ખુશ થઈને જવાબ આપ્યા હતા તેઓ બાળકોનું ધ્યાન હાલમાં રાખી રહ્યા છે.
જ્યારે સીમાની સાસ ને પુછવામાં આવી કે તમે જ્યારે પહેલી વાર વહુને ઘરે જોઈ તો તેમણે કઈ ખવડાવ્યું કે નહીં તો તેમણે જણાવ્યુ કે હું તેમને રોટી પણ જમાડી હતી અને તેને પણ મને ખાવાનું બનાવીને જમાડયું હતું.
હાલમાં સીમાના ઘરે પોહચીને મીડિયાએ તેમણે સાસથી અનેક પ્રકારના સાળો પૂછ્યા હતા જેને લઈને હાલમાં તેમની સાસ પણ ખૂબ જ ખુશ જોવા મળી હતી હાલમાં મોટી ખબર સામે આવી છે કે સીમા અને પતિ સચિન બંને ઘરે નથી.